WhatsApp ગ્રૂપમાં જોડાવો!

GMU Recruiment 2024: ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી દ્વારા નવી ભરતી જાહેર, મળશે 45000 પગાર, જાણો સંપૂર્ણ માહિતી.

GMU Recruiment 2024: ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી : ગાંધીનગરમાં આવેલી ગુજરાત મેરી ટાઈમ યુનિવર્સિટી દ્વારા ટીચિંગ એન્ડ રિસર્ચ એસોસીએટ (લો ) પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ભરતી માટે ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઇન અરજી કરી શકે છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ પહેલી જાન્યુઆરી ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ પહેલી જાન્યુઆરી 2025 છે.

ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ભરતી ની વિગતવાર માહિતી જેમકે પોસ્ટની માહિતી, ખાલી જગ્યાઓ ની માહિતી, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત અને અનુભવ, અરજી કરવાની છેલ્લી તારીખ, ઉમર મર્યાદા અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે.

GMU Recruiment 2024

ભરતી સંસ્થા ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી
પોસ્ટ ટીચિંગ એન્ડ રિસર્ચ એસોસિએટ ( લો )
જગ્યા3
એપ્લિકેશન મોડ ઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ 1લી જાન્યુઆરી 2025
વેબસાઈટ https://gmu.edu.in/recruitment/

ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ભરતી માટે લાયકાત અને અનુભવ

  • ભારતીય યુનિવર્સિટી માંથી ઓછામાં ઓછા ૫૫ ટકા ગુણ સાથે આંતરરાષ્ટ્રીય કાયદામાં માસ્ટર ડિગ્રી અથવા માન્યતા પ્રાપ્ત વિદેશી યુનિવર્સિટી માંથી સમકક્ષ ડિગ્રી ધરાવતા હોવા જોઈએ.
  • નવીનતમ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધનો વલણો અને સંબંધિત ક્ષેત્રમાં વિકાસનું સારું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ.
  • અધ્યાપન/ સંશોધન સિવાય આંતરરાષ્ટ્રીય તાલીમ વર્કશોપ અને ઓનલાઈન / ઓન સાઈટ ચર્ચાઓ વિચારણા અને આયોજન કરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ.
  • અંગ્રેજી ભાષાના નિપુણ હોવા જોઈએ.

અત્યંત ઇચ્છનીય

  • મેરીટાઈમ લો/ આંતરરાષ્ટ્રીય વેપાર કાયદામાં માસ્ટર ડિગ્રી.
  • સંબંધિત ક્ષેત્રમાં પ્રીમિયમ લો યુનિવર્સિટીઓ / કોલેજોમાં શિક્ષણ / સંશોધનનો અનુભવ.
  • નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ (NET) UGC, CSIR દ્વારા લેવામાં આવે છે અથવા SLET/SET જેવી UGC દ્વારા માન્યતા પ્રાપ્ત સમાન કસોટી.
  • ઉત્તમ આંતર વ્યક્તિગત અને ટીમ નિર્માણ કુશળતા.
  • શૈક્ષણિક કાર્યક્રમો અથવા સેવાઓમાં નવીનતા લાવવા અને સુધારવાની અને રસપ્રદ નવા વિચારો અને નવી પદ્ધતિઓને અનુસરવાની ક્ષમતા ધરાવતા હોવા જોઈએ.
  • સંશોધનની શૈક્ષણિક પૃષ્ઠભૂમિને પ્રાધાન્ય આપવામાં આવશે.

પગાર ધોરણ

  • આ પોસ્ટ માટે સિલેક્ટ થયેલ ઉમેદવારોને 45 હજાર રૂપિયા પ્રતિમા ફિક્સ પગાર આપવામાં આવશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

રસ ધરાવતા ઉમેદવારોએ તેમની અરજી નિર્ધારિત ફોર્મેટમાં સબમીટ કરવી જરૂરી છે અને તેને ઇમેલ આઇડી career@gmu.edu.in પર મોકલવી પડશે.

નોટિફિકેશન

ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

ઉમેદવારોને સૂચન છે કે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટી ભરતી માટે અરજી કરતાં પહેલાં આ લેખમાં આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું.

આને પણ વાંચો

સુપ્રીમ કોર્ટમાં વિવિધ ખાલી 107 જગ્યાઓ પર નવી ભરતી જાહેર : વધુ માહિતી માટે અહીં ક્લિક કરો.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં 89 વિવિધ પદો માટે નવી ભરતી જાહેર : વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો.

એરફોર્સ વિભાગમાં અગ્નિ વીર પદ માટે નવી ભરતી જાહેર : જાણો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો.

અગત્યની લિંક

હોમ પેજ અહીં ક્લિક કરો
નોટિફિકેશન અહીં ક્લિક કરો

Leave a Comment