WhatsApp ગ્રૂપમાં જોડાવો!

AAI Recruiment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી જાહેર, વાંચો સંપૂર્ણ માહિતી.

AAI Recruiment 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2024: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા નવી ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે, નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર જુનિયર આસિસ્ટન્ટની પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. સંસ્થા દ્વારા 89 જગ્યાઓ માટે ભરતી કરવા હેતુથી ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી અંતર્ગત પોસ્ટ ની વિગતવાર માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા અરજી કરવાની તારીખ સિલેક્શન પ્રોસેસ અને અરજી ઓનલાઇન કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારો આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચે અને માહિતી તમારા દરેક ગ્રુપમાં વધુને વધુ આગળ શેર કરજો તમારા દરેક મિત્રોને પણ આ ભરતીની માહિતી મળી રહે તેવા ઉમદા હેતુથી. તો ચાલો જાણીએ આ ભરતી લગત તમામ માહિતી.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી 2024

ભરતી સંસ્થા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા
પોસ્ટ જુનિયર આસિસ્ટન્ટ
કુલ ખાલી જગ્યાઓ 89
અરજી મોડ ઓનલાઇન
અરજી કરવાની શરૂઆત ની તારીખ 30 ડિસેમ્બર 2024
ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 28 જાન્યુઆરી 2025
વેબસાઈટaai.aero

કેટેગરી પ્રમાણે ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી.

કેટેગરી જગ્યા
જનરલ કેટેગરી45
અનુસૂચિત જાતિ10
અનુસૂચિત જનજાતિ12
ઓબીસી14
EWS 08

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભરતી શૈક્ષણિક લાયકાત :

  • આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારને શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પછી ત્રણ વર્ષનો મિકેનિકલ કે ઓટોમોબાઇલ અથવા ફાયર નો ડિપ્લોમા કોર્સ કરેલ હોવા જોઈએ.
  • ધોરણ 12 પાસ
  • હેવી વેહિકલ નું ડ્રાઇવિંગ લાઇસન્સ.

ઉમર મર્યાદા :

  • આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ ( ઉંમરની ગણતરી 1 નવેમ્બર 2024 મુજબ કરવાની રહેશે)

પગાર કેટલો મળશે?

આ પોસ્ટ માટે સિલેક્ટ થયેલ ઉમેદવારોને રૂપિયા 31,000 થી લઈને 92,000 સુધી પગારધોરણ મળવા પાત્ર છે.

અરજી ફી :

કેટેગરી અરજી ફી
જનરલ / OBC / EWS 1000/- ( એક હજાર રૂપિયા )
SC/ST/ ભૂતપૂર્વ સૈનિકો / મહિલા ઉમેદવાર કોઈ ફી ભરવાની નથી

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. સ્ટેપ 1: સૌપ્રથમ આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ aai.aero પર જવું.
  2. સ્ટેપ 2: હોમ પેજ પર અપ્લાય ઓનલાઈન લીંક પર ક્લિક કરો.
  3. સ્ટેપ 3: તમારી મૂળભૂત વીગતો અને સંપર્કની માહિતી ભરીને નોંધણી કરો.
  4. સ્ટેપ 4: આઈડી પાસવર્ડ ની મદદ થી લોગીન થઈ અરજી ફોર્મ માં તમામ માહિતી ભરો.
  5. સ્ટેપ 5: અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો.
  6. સ્ટેપ 6: ઓનલાઇન અરજી ફી ચૂકવો
  7. સ્ટેપ 7: સંપૂર્ણ વિગત એક વખત તપાસી કોઈ ભૂલ ન હોય તો અરજી ફોર્મ ને ફાઈનલ સબમીટ કરો અને તેની પ્રિન્ટ મેળવો .

આને પણ વાંચો

state bank of india દ્વારા 13,000 થી વધુ જગ્યાઓ માટે ક્લાર્ક ની નવી ભરતી જાહેર : વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

એરફોર્સમાં અગ્નિવીરની નવી ભરતી જાહેર : વિગતવાર માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

OPAL માં આઈ.ટી.આઈ પાસ કરેલ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ની નવી ભરતી જાહેર : વિગતવાર માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

અગત્યની લિંક

હોમ પેજ અહીં ક્લિક કરો
નોટિફિકેશનઅહીં ક્લિક કરો

અગત્યની તારીખ :

આ ભરતી માટે અરજી પ્રક્રિયા 30 ડિસેમ્બર 2024 થી શરૂ થશે જે 28 જાન્યુઆરી 2025 સુધી ચાલુ રહેશે રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ અરજી કરવાની રહેશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કઈ જગ્યા માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે?

  • જુનિયર આસિસ્ટન્ટ

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કુલ કેટલી ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે?

  • 89 જગ્યા

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?

  • aai.aero

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

  • લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા માં જુનિયર આસિસ્ટન્ટ ની ભરતી ની ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • 28-01-2025

Leave a Comment