Pushpa 2: અલ્લુ અર્જુન સુપર સ્ટાર ની નવી ફિલ્મ પુષ્પા 2 ગઈકાલે પાંચ ડિસેમ્બરના રોજ થિયેટરોમાં ખૂબ હાઈપ વચ્ચે રિલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને દર્શકોમાં જબરદસ્ત ક્રેઝ છે. રિલીઝ પહેલા જ આ ફિલ્મને જોવા માટે ચાહકોમાં ભારે ઘસારો જોવા મળી રહ્યો હતો. જેના કારણે તેનો એડવાન્સ બુકિંગ ખૂબ સારું થયું. આ ફિલ્મને લઈને ચાહકોમાં અદભુત કરાયા જ છે પરંતુ આ દરમિયાન ફિલ્મ સાથે જોડાયેલા એક ચમકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે જે મેકર્સને મોટો આંચકો આપી શકે છે.
અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા ટુ લઈને લોકોમાં જબરદસ્ત એક્સાઈટમેન્ટ જોવા મળી રહ્યું છે. મેકર્સ લોકોની ડિમાન્ડ ને જોતા ફિલ્મને 6 ને બદલે એક દિવસ વહેલા એટલે કે પાંચ ડિસેમ્બર રહેવા રિલીઝ કરવાનો નિર્ણય કર્યો હતો. જેથી તે વધુ કમાણી કરી શકે ત્યારે ફિલ્મની પાયરસી થઈ છે અને તે ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ છે.
ક્યાં થઈ લીક ?
રિપોર્ટ્સ અનુસાર અલ્લુ અર્જુનની પુષ્પા ટુ ફિલ્મ નીચે મુજબની વિવિધ પાઇરસી પ્લેટફોર્મ પર મફતમાં ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. અને આ ફિલ્મ 1080p 720p 480p 360p 240 p અને HD માં ઉપલબ્ધ છે. રિપોર્ટ અનુસાર પુષ્પા 2 ધ રુલ ની ટેલિગ્રામ લિંક પણ લીક થઈ ગઈ છે.
- ઈબોમ્મા
- મુવી રુલ્ઝ
- તમિલ રોક્સ
- ફિલ્મી જલા
- તમિલ યોગી
- તમિલ બ્લાસ્ટર
- બોલી ફોર યુ
- જેસા મુવીઝ
- 9x મુવીઝ
- મુવી જડા
મેકર્સને લાગશે ફટકો.
પુષ્પા ટુ થિયેટરોમાં હાઉસફુલ જઈ રહી છે અને ટિકિટ મળવી પણ મુશ્કેલ થઈ રહી છે ત્યારે જેમની પાસે ફ્રીમાં આ લીંક મળી જાય તો તેઓ થિયેટર સુધી જાય એવું બહુ ઓછું બને એટલા માટે મેકર્સને કરોડો રૂપિયાનો ફટકો પડી શકે છે.
બ્લોક બસ્ટર મુવી
પુષ્પા ટુ એ માસને પસંદ આવે તેવી ફિલ્મ છે અને તેને ઘણી જગ્યાએ ફાઈવ માંથી ફાઈવ રેટિંગ મળ્યું છે.. ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે તેના ડાયલોગ જે બીજી કોઈપણ ફિલ્મ કરતાં ખૂબ વધારે પ્રભાવશાળી છે. આ ઉપરાંત અલ્લુ અર્જુન નો સ્વેગ , એક્શન અને સ્ક્રીન પ્રેઝન્ટ ના કારણે લોકોમાં ખુબજ ફિલ્મને લઈને ક્રેસ જોવા મળી રહ્યો છે
ત્રણ વર્ષ જૂની યાદો થઈ તાજી.
ફિલ્મના ડિરેક્ટર શું કુમાર એ બારી કાયથી પ્રેઝન્ટ કર્યું છે. ત્રણ વર્ષ પછી એક વાર ફરી તે દર્શકોને ચિતુર પાછા લઈને આવ્યા છો. જ્યાં પુષ્પા ની ચંદન ચોરી આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી જાય છે. ફિલ્મ દરેક દ્રશ્યને બખૂબી ફિલ્મ વાયુ છે જે દર્શકોને તાળીઓ પાડવા માટે મજબૂર બનાવે છે.
શું તમે પણ જોઈ આ મુવી?? કેવી લાગી આ મુવી કોમેન્ટ કરજો. તમે કેટલા રેન્ક આ મુવીને આપવા ઈચ્છો છો?
સોર્સ : voice of day
ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલ માહિતી સોશિયલ મીડિયાની અન્ય વેબસાઈટ પરથી લીધેલ છે, આ મુવી જે વેબસાઈટ ઉપર લીક થઈ ગઈ છે તેની માહિતી ઉપર આપવામાં આવેલી છે પરંતુ ત્યાંથી ડાઉનલોડ કરવું એ તમારા જોખમે રહેશે. તેના માટે અમારી વેબસાઈટ કોઈપણ જાતની જવાબદાર નથી.