યસ બેન્ક પર્સનલ લોન : જો તમે હા કહો છો તો તમને 50000 રૂપિયાથી પચાસ લાખ રૂપિયા સુધીની લોન મળવાપાત્ર થશે. ઉપરાંત આ લોન ચૂકવવામાં પણ વધુ સમય મળશે. યસ બેન્ક પર્સનલ લોન એ કોલેટરલ ફ્રી લોન છે જે ગ્રાહકોને તેમની કોઈપણ વ્યક્તિગત જરૂરિયાતો માટે નાણા મેળવવામાં મદદ કરે છે.
પર્સનલ લોન
yes bank પર્સનલ લોન તરીકે 50000 રૂપિયાથી પચાસ લાખ રૂપિયા સુધીની રકમ ઉપલબ્ધ કરાવે છે. અને એક થી પાંચ વર્ષની ચુકવણીની મુદત સાથે આવે છે.
લોન જરૂરી દસ્તાવેજો
જો તમારે પણ જરૂરિયાત હોય અને યસ બેન્ક પર્સનલ લોન મેળવવી હોય તો તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ બેંકમાં જમા કરાવવાના થશે
- ઓળખનો પુરાવો જેમાં આધાર કાર્ડ પાનકાર્ડ વગેરે કોઈ પણ એક
- રહેઠાણ અંગેનો પુરાવો જેમાં પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરે એમાંથી કોઈ એક
- આવકનો પુરાવો જેમાં પગારને કાપલી બેન્ક સ્ટેટમેન્ટ વગેરે માંથી કોઈ એક
- રોજગાર પુરાવો
પાત્રતા ના નિયમો
- ઉંમર મર્યાદા : ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ હોવી જોઈએ
- સારો સિબિલ સ્કોર હોવો જોઈએ
લોન કેવી રીતે લેવી?
- યસ બેન્ક ની નજીક ની શાખા માં જાઓ
- પર્સનલ લોન માટે અરજી ફોર્મ મેળવો
- અરજી ફોર્મ ભરો
- જરૂરી ડોક્યુમેન્ટ જોડો
- અરજી ફોર્મ સબમિટ કરો
- હવે બેન્ક અધિકારી તમારી અરજીની સમીક્ષા કરશે
- તમને લોન મંજૂરી ની જાણ કરશે.
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
નોંધ : આ માહિતી માત્ર માર્ગદર્શન માટે જ છે. પાત્રતા, વ્યાજદર, ફી અને શુલ્ક સમય સમય પર બદલાઈ શકે છે.