ISRO HSFC ભરતી 2024 : ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન હ્યુમન સ્પેસ ફ્લાઈટ સેન્ટર એ મેડિકલ ઓફિસર સાઇન્ટીસ્ટ ઇજનેર ટેકનિકલ આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ ડ્રાફ્ટ મેન વગેરે 99 જગ્યાઓ ભરવા માટે ભરતીની સૂચના જાહેર કરવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ 19 9 2024 થી 9 10 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી લગત વિગતવાર માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત ઉંમર મર્યાદા પગાર ધોરણ સિલેક્શન પ્રોસેસ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરશો તેની તમામ માહિતી નીચે મુજબ છે.
ઈસરો ભરતી 2024
ભરતી સંસ્થા | ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 99 |
અરજી મોડ | ઓનલાઇન |
અગત્યની તારીખ | 19 સપ્ટેમ્બર 2024 થી 9 ઓક્ટોબર 2024 |
વેબસાઈટ | અહીં ક્લિક કરો |
પોસ્ટ નું નામ અને ખાલી જગ્યાઓની માહિતી
- મેડિકલ ઓફિસર : 03
- વૈજ્ઞાનિક ઇજનેર :10
- ટેકનિકલ આસિસ્ટન્ટ : 28
- વૈજ્ઞાનિક સહાયક : 01
- મદદનીશ : 01
- ટેકનિશિયન : B- 43
- ડ્રાફ્ટમેન: B-13
સિલેક્શન પ્રોસેસ
ઇસરો દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં મેડિકલ ઓફિસર વૈજ્ઞાનિક ઇજનેર ટેકનિકલ આસિસ્ટન્ટ સાયન્ટિફિક આસિસ્ટન્ટ ટેકનિશિયલ બી ડ્રાફ્ટ મેન બી અને આસિસ્ટન્ટ જેવી જગ્યાઓની પસંદગી નીચે મુજબની પ્રોસેસ દ્વારા કરવામાં આવશે
- લેખિત પરીક્ષા
- કૌશલ્ય કસોટી
- તબીબી પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરીફિકેશન
અરજી કેવી રીતે કરવી
લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારોએ નીચે આપેલ લિંકનો ઉપયોગ કરીને 19 સપ્ટેમ્બર 2024 થી 9 ઓક્ટોબર 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની થશે. અરજદારોએ તેમનું ભરેલું અરજીપત્ર સંબંધિત વિભાગને મોકલવાની જરૂર નથી.
ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબની પ્રોસેસ અનુસરો
- સૌપ્રથમ ઉમેદવારોએ અરજી કરવા માટે ઓફિસિયલ વેબસાઈટ પર આપેલા વિગતોને કાળજે પૂર્વક વાંચવાની સલાહ આપવામાં આવે છે
- નીચે આપેલ અપલાય ઓનલાઈન ના લિંક પર ક્લિક કરો
- એપ્લિકેશન ફોર માં કાળજીપૂર્વક ભણો
- જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો
- પેમેન્ટ ની ચુકવણી કરો ઓનલાઇન
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.
મહત્વપૂર્ણ તારીખો
- પ્રારંભ તારીખ: 19 9 2024
- બંધ થવાની તારીખ : 09-10-2024
- પરીક્ષાની તારીખ : જાહેર કરવામાં આવશે
- પરિણામ અપલોડ કરવાની તારીખ: જાહેર કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ અને ઉંમર મર્યાદા જેવી અગત્યની માહિતી વાંચવા માટે નીચે આપેલ ઓફિસિયલ નોટિફિકેશનને ડાઉનલોડ કરી સૂચનાઓ વાંચો
ઓફિસિયલ નોટિફિકેશન PDF | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |