રેશનકાર્ડ ધારકો માટે સરકારે લીધો મોટો નિર્ણય : રેશનકાર્ડ ધારકોને હવે ધક્કા ખાવાના દિવસો ગયા ગુજરાત સરકારે લીધો સૌથી મોટો નિર્ણય. ચાલો જાણીએ સરકારે લીધેલ આ સૌથી મોટા નિર્ણય વિગતવાર માહિતી. અને કેવી રીતે થશે તેનો રેશનકાર્ડ ધારકોને ફાયદો
હવે રાજ્યમાં રાજાનો વિતરકોની લાલિયા વાડી નહીં ચાલે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે હવે રાષણ મિત્રકો દુકાન બંધ રાખી નહીં શકે. જો તેઓએ કોઈપણ કારણોસર દુકાન બંધ રાખવી પડે છે તો તેમણે પોતાની ગેરહાજરીમાં કોઈ અન્ય વ્યક્તિને ચાર જ સોંપીને જવું પડશે.
રાશનવીત્રકોને લાલિયા વાડી રોકવા માટે રાજ્ય સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. સરકારના નિર્ણયથી ગુજરાતના 73 લાખ એનએફએસએ કાર્ડ ધારકોને ફાયદો થશે. હવેથી રાસાયણિક વિતરકો પોતાની દુકાન બંધ રાખી શકશે નહીં. જો તેમણે પોતાની દુકાને કોઈપણ કારણોસર બંધ રાખવી હોય તો અન્યને ચાર્જ સોંપવાનો થશે અને તેની જાણ કરવાની રહેશે. સત્તા અનાજની દુકાનો છાસવારે બંધ હોવાથી લોકોને પડતી હાલા કેને લઈને સરકારે સૌથી અગત્યનો નિર્ણય લીધો છે.
કોઈપણ કારણોસર દુકાન બંધ રાખવી હોય તો ચાર્જની વ્યવસ્થા કરવી પડશે.
હવે રાજ્યમાં રાશન વિતરકો ની લાલિયા વાડી નહીં ચાલે. રાજ્ય સરકારે નિર્ણય લીધો છે કે હવે સસ્તા અનાજની દુકાન બંધ રાખી શકશે નહીં. જો તેમણે કોઈ દુકાન બંધ રાખવી હોય તો પોતાની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિને ચાર્જ સોંપી અને દુકાને ખુલ્લી રાખીને જ પોતે જઈ શકશે અને દુકાનને મન ફાવે ત્યારે બંધ રાખી શકશે નહીં. આવું કરવાથી હવે રાશન કાર્ડ ધારકો જ્યારે રાશન લેવા દુકાને જશે ત્યારે તેમને રાશન મળી રહેશે અને તેમણે વારંવાર રાશન લેવા માટે ધક્કા ખાવાની જરૂર પડશે નહીં. સાથે તેઓએ પોતાની ગેરહાજરીમાં દુકાનનો ચાર્જ કોને આપ્યો છે તે વાતની જાણ પણ કરવી પડશે.. ગુજરાત સરકારના આ નિર્ણયથી ગુજરાત રાજ્યના 73 લાખ NFSA (રાશન મળતા રાશનકાર્ડ ધારકો) ને ફાયદો થશે.
રાજ્ય સરકાર દ્વારા આ નિર્ણય શા માટે લેવાયો?
ઘણા ગ્રાહકોની એવી ફરિયાદો હતી કે સસ્તા અનાજની દુકાનો અવારનવાર બંધ રહે છે. રાશનકાર્ડ ધારકોએ અવારનવાર રાશન માટે દુકાનોમાં ધક્કા ખાવા પડે છે. ત્યારે આવી ફરિયાદો મળતા સરકારનો આદેશ છે કે હવે સસ્તા અનાજની દુકાનો બંધ રાખવામાં આવશે નહીં.
અન્ય માહિતી માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |