SSC CHSF 3712 veccancy notification out: સ્ટાફ સિલેક્શન કમિશનર દ્વારા 3712 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે. ઓફિસિયલ વેબસાઇટ પર નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. રસ ધરાવતા ઉમેદવારોએ સ્ટાફ સિલેક્શન કમિશનની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ 7 મે 2024 સુધી ઓનલાઇન અરજી કરવાની રહેશે. જ્યારે અરજી ફોર્મ માં સુધારો 10 અને 11 મે ના રોજ કરી શકાશે. આ ભરતી લગત તમામ માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, અરજી ફી, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? અને અગત્યની તારીખો. તમામ માહિતી નીચે મુજબ છે. SSC ભરતી 2024 ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ ની નિયમિત મુલાકાત લેવી.
SSC CHSF Notification 2024
ભરતી સંસ્થા | સ્ટાફ સિલેક્શન કમિશન |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | 3712 |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી શરૂ થયા તારીખ | 8 એપ્રિલ 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 7 મેં 2024 |
વેબસાઈટ | https://ssc.gov.in/ |
પોસ્ટ વાઇઝ માહિતી
- સ્ટાફ સિલેક્શન કમિશન ની સુચના અનુસાર SSC CHSF 2024 દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો/મંત્રાલયોમાં લોવર ડિવિઝન ક્લાર્ક / જુનિયર સચિવાલય સહાયક અને ડેટા એન્ટ્રી ઓપરેટર જેવી વિવિધ જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
- ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર 12 પાસ કરેલ ઉમેદવારો આ ભરતીમાં અરજી કરી શકે છે
અગત્યની તારીખો
ઓનલાઇન અરજી કરવાની તારીખ | 8 એપ્રિલ 2024 થી 7 મે 2024 સુધી કરી શકાશે |
અરજી ફી ની ચુકવણી | 8 મે 2024 સુધી |
અરજીમાં સુધારો | 10 અને 11 મે 2024 |
ટાયર -1 પરીક્ષાની તારીખ | જૂન – જુલાઈ 2024 |
ટાયર -2 પરીક્ષાની તારીખ | પછીથી જાહેર કરવામાં આવશે |
પગાર ધોરણ
કેન્દ્ર સરકારની આ ભરતીમાં ઉમેદવારોની પસંદગી થયા બાદ નીચે મુજબનો પગાર મળવાપાત્ર થશે.
પોસ્ટ | પે લેવલ | પગાર |
લોઅર ડિવિઝન ક્લાર્ક / જુનિયર સચિવાલય મદદનીશ | પે લેવલ – 2 | 19,900 – 63,200 |
ડેટા એન્ટ્રી ઓપરેટર | પે લેવલ – 4 | 25,500 – 81,100 |
ડેટા એન્ટ્રી ઓપરેટર ગ્રેડ A | પે લેવલ – 4 | 25,500 – 81,100 |
ડેટા એન્ટ્રી ઓપરેટર | પે લેવલ – 5 | 29,200 – 92,300 |
વય મર્યાદા
- SSC CHSF 2024 માટે ઉંમર મર્યાદા 18 વર્ષથી 27 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. એસસી/એસ.ટી ને 5 વર્ષ, ઓબીસીને 3 વર્ષ, પી.ડબલ્યુડી અનામતને દસ વર્ષ, પીડબ્લ્યુ.ડી ઓબીસી ને 13 વર્ષ અને પીડબલ્યુ ડી એસસી/એસટી ને 15 વર્ષ સુધી મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે. વધુ માહિતી માટે સૂચના જુઓ.
અરજી ફી
- SSC CHSF 2024 માટેની અરજી ફી ₹100 છે. મહિલા ઉમેદવારો, એસસી/એસટી, વિકલાંગ, ભૂતપૂર્વ સૈનિકો માટે અરજી મફત છે.
પરીક્ષા પેટર્ન
SSC CHSL માં બે તબક્કાને લેખિત પરીક્ષા હશે, ટીયર -1 અને ટીયર -2. બંને પરીક્ષાઓ કોમ્પ્યુટર આધારિત હશે. ટીયર 1 પેપરમાં ચાર ભાગ હશે. દરેકમાં 25 પ્રશ્નો હશે. તમામ પ્રશ્નો ઓબ્જેક્ટિવ પ્રકારના બહુવિધ પસંદગીના હશે. પરીક્ષામાં 0.50 માર્કસનું નેગેટિવ માર્કિંગ પણ હશે. જ્યારે ટીયર 2 પરીક્ષામાં બે સત્રો હશે. પ્રથમ સત્ર લેખિત પરીક્ષાનું રહેશે અને બીજું સત્ર કૌશલ્ય કસોટી / ટાઈપિંગ કસોટીનું રહેશે.
જો SSC CHSL પરીક્ષા બહુ વેધર શિફ્ટમાં લેવામાં આવે તો નોર્મલાઈઝેશન લાગુ થશે. પરિણામો ફક્ત સામાન્ય ગુણ સાથે જ જાહેર કરવામાં આવશે. SSC CHSL પરીક્ષામાં 0.50 માર્ક નું નેગેટિવ માર્કિંગ પણ હશે, તેથી પરીક્ષામાં ખાસ કાળજી લેવી પડશે.
ઓનલાઇન અરજી.
SSC CHSL ના લઘુતમ લાયકા તો ગુણ અનામત – 30 ટકા, ઓબીસી ઇડબલ્યુએસ 25%, અન્ય શ્રેણીઓ 20% છે. સ્ટાફ સિલેક્શન કમિશન એ કહ્યું છે કે SSC CHSL માટે અરજી કરતા પહેલા વ્યક્તિએ નવી વેબસાઈટ https://ssc.gov.in/ પર જવું પડશે અને વન ટાઈમ રજીસ્ટ્રેશન ફોર્મ ભરવું પડશે. જૂની વેબસાઈટ પર કરવામાં આવેલ એક વખતની નોંધણી માનનીય રહેશે નહીં.
SSC CHSL તે અરજી કરતી વખતે ઉમેદવારોએ લેપટોપ, કમ્પ્યુટર અથવા android મોબાઈલ ફોન સાથે લઈને લાઈફ ફોટોગ્રાફ અપલોડ કરવાના રહેશે. નવી વેબસાઈટના એપ્લિકેશન મોડ્યુલમાં આવા ફોટોગ્રાફ્સ કેપ્ચર કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
અગત્યની લિંક
ઓફિસિયલ નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
FAQs – વારંવાર પૂછાતા પ્રશ્નો
SSC CHSF 2024 માં કેટલી જગ્યાઓ માટે ભરતી જાહેરાત કરવામાં આવી છે?
3712 જગ્યા પર ભરતી કરવામાં આવશે.
SSC CHSF 2024 માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિસિયલ વેબસાઈટ મારફતે ઓનલાઈન અરજી કરી શકે છે.
SSC CHSF 2024 ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
07-05-2024