સ્ટાફ નર્સ ભરતી 2024 : MGG જનરલ હોસ્પિટલ નવસારીમાં સ્ટાફ નર્સ ની નવી જગ્યાઓ માટે ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. પાત્રતા ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ 28 ફેબ્રુઆરી 2024 છે. ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખી ઓનલાઈન અરજી કરવાની ડાયરેક્ટ અહીં નીચે મૂકવામાં આવેલી છે. આ ભરતીની વધુ માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, કેટલી જગ્યાઓ પર ભરતી થશે , અરજી ફી, ઉમર મર્યાદા અને ઓનલાઈન અરજી કેવી રીતે કરશો તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. સ્ટાફ નર્સ ભરતી 2024 ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટ ની નિયમિત મુલાકાત લેવી.
સ્ટાફ નર્સ ભરતી 2024
ભરતી સંસ્થા | નેશનલ હેલ્થ મિશન NHM |
પોસ્ટ | સ્ટાફ નર્સ |
ખાલી જગ્યા | 04 |
નોકરીનું સ્થળ | MGG જનરલ હોસ્પિટલ, નવસારી |
અરજી પ્રકાર | ઓનલાઇન |
છેલ્લી તારીખ | 28 ફેબ્રુઆરી 2024 |
વેબસાઈટ | https://arogyasathi.gujarat.gov.in |
પોસ્ટ ની વિગતો
- સ્ટાફ નર્સ (SNCU ) – 03
- સ્ટાફ નર્સ (લક્ષ્ય ) – 01
- કુલ જગ્યા -04
પગારધોરણ
ઉમેદવારોની પસંદગી થયા બાદ દર મહિને 13 હજાર રૂપિયા પગાર મળવા પાત્ર છે.
સ્ટાફ નર્સ (SNCU ):
શૈક્ષણિક લાયકાત : ડિપ્લોમા જીએનએમ અથવા ડિગ્રી બીએસસી સામાન્ય નર્સિંગમાં ભારતીય નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય અને સીસીસી પાસ
અનુભવ : હોસ્પિટલમાં કામ કરવાનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોવો જરૂરી છે
ઉંમર મર્યાદા : 40 વર્ષ સુધી
સ્ટાફ નર્સ (લક્ષ્ય ):
શૈક્ષણિક લાયકાત – નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા માન્ય સામાન્ય નર્સિંગમાં ડિપ્લોમા જી.એન.એમ અથવા ડિગ્રી બીએસસી અને સીસીસી પાસ
અનુભવ: હોસ્પિટલમાં કામ કરવાનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ
ઉમર મર્યાદા : 40 વર્ષ સુધી.
નોંધ : શૈક્ષણિક લાયકાતને વિગતો માટે કૃપા કરીને સત્તાવાર સૂચના ને વાંચો
સિલેક્શન પ્રોસેસ
સત્તાવાર નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ ભરતી માટે ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
મહત્વની લીંક
જોબ એડવર્ટાઈઝમેન્ટ : અહીં ક્લિક કરો
નોટિફિકેશન: અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ : અહીં ક્લિક કરો
અપ્લાય ઓનલાઇન : અહીં ક્લિક કરો
અન્ય નોકરીની જાહેરાત : અહીં ક્લિક કરો
અગત્યની તારીખ
અરજી શરૂ થયા તારીખ : 19 ફેબ્રુઆરી 2024
અરજી કરવાની છેલ્લી તારીખ : 28 ફેબ્રુઆરી 2024
વારંવાર પૂછાતા પ્રશ્નો
MGG જનરલ હોસ્પિટલ નવસારીમાં સ્ટાફ નર્સ ની ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની ઓફિસિયલ વેબસાઈટ કઈ છે?
https://arogyasathi.gujarat.gov.in/CurrentOpenings.aspx
MGG જનરલ હોસ્પિટલ નવસારીમાં સ્ટાફ નર્સ ની ભરતી માં કુલ કેટલી જગ્યાઓ પર અરજી મંગાવવામાં આવી રહી છે?
કુલ 04 જગ્યાઓ પર
MGG જનરલ હોસ્પિટલ નવસારીમાં સ્ટાફ નર્સ ની આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?
28 ફેબ્રુઆરી 2024
MGG જનરલ હોસ્પિટલ નવસારીમાં સ્ટાફ નર્સ ની આ ભરતીમાં ઉમેદવારોએ અરજી કેવી રીતે કરવી?
લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.