ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-૩ની સીધી ભરતી
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ ૩ના સંવર્ગ ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-૩ની નીચે પત્રકમાં દર્શાવેલ જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે તારીખ 26/04/2022 થી 10/05/2022 દરમિયાન ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવેલ છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-૩ની સીધી ભરતી
આ માટે ઉમેદવારે https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર સંબંધિત સમયગાળા દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે સંબંધિત સંવર્ગની સીધી ભરતીની જગ્યા માટેની વિગત વાર જાહેરાત જેમાં વયમર્યાદા,શૈક્ષણિક લાયકાત,ઓનલાઇન અરજી કરવાની રીત,ફી ભરવાની રીત તથા કક્ષા વાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો માજી સૈનિક માટે અનામત જગ્યા ની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ માહિતી સૂચના શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટિસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-૩ની સીધી ભરતી
ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારે કોઈપણ પ્રમાણપત્રો જોડવાના નથી પરંતુ ઓનલાઈન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતો મુજબ ઓનલાઇન અરજીમાં સમગ્ર વિગતો ભરવાની રહે છે.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-૩ની સીધી ભરતી
ભરવાપાત્ર જગ્યાઓ ની વિગત
ફિમેલ હેલ્થ વર્કર વર્ગ-૩ સંવર્ગની જિલ્લા પંચાયત વાર કેટેગરી વાર ભરવાપાત્ર જગ્યાઓ નીચે મુજબ છે.
જાહેરાતમાં દર્શાવેલ જગ્યાઓની સંખ્યામાં વધ-ઘટ થવા ની શક્યતા છે.
એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે તેમ છતાં એકથી વધુ અરજી ના કિસ્સામાં ફી સહિત સર્વ રીતે યોગ્ય રીતે કરેલી અરજીઓ પૈકી સૌથી છેલ્લી કન્ફર્મ થયેલી એક જ અરજી માન્ય રહેશે તે સિવાયની બધી અરજીઓ રદ થશે.
Thanks for sharing. I read many of your blog posts, cool, your blog is very good. https://accounts.binance.com/kz/register-person?ref=JHQQKNKN