સુરત જિલ્લામાં આંગણવાડીમાં 331 જગ્યાઓ માટે નવી ભરતી જાહેર: મહિલા અને બાળ વિકાસ સંસ્થા દ્વારા ગુજરાત ભરમાં કુલ 10,000 થી વધુ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેમાં સુરત જિલ્લામાં આંગણવાડી વર્કર અને હેલ્પર માટે કુલ 331 ખાલી જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવેલી છે.
સુરત જિલ્લામાં આંગણવાડી વર્કર અને હેલ્પર ની નવી ભરતી જાહેર
સુરત જિલ્લામાં આંગણવાડી વર્કરની કુલ 100 જગ્યાઓ અને હેલ્પરની 231 ખાલી જગ્યાઓ માટે નવી ભરતી જાહેર કરવામાં આવેલી છે ધોરણ 10 અને 12 પાસ કરેલ મહિલાઓ આ ભરતી માટે અરજી કરી શકે છે ઓનલાઇન અરજી 8 નવેમ્બર 2023 થી 31 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન વેબસાઈટ મારફતે કરી શકાશે
આંગણવાડી વર્કરની જગ્યાઓ
- 100
આંગણવાડી હેલ્પરની જગ્યાઓ
- 331
આંગણવાડી વર્કર માટે શૈક્ષણિકલ લાયકાત
આંગણવાડી વર્કરમાં અરજી કરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત ધોરણ 12 પાસ કરેલો હોવા જરૂરી છે અથવા તો ધોરણ 10 પાસ કરેલો હોય અને માન્ય ડિપ્લોમા નો બે વર્ષનો કોર્સ કરેલો હોય તેવો અરજી કરી શકે છે
આંગણવાડી હેલ્પર માટે શૈક્ષણિકલાયકાત
આંગણવાડી હેલ્પર માટે અરજી કરવા માંગતા ઉમેદવારો ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલા હોવા જરૂરી છે
ઉંમર મર્યાદા
આંગણવાડી વર્કર કે હેલ્પર માં અરજી કરવા માગતા ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર ૩૩ વર્ષની હોવી જોઈએ
અરજી કેવી રીતે કરવી
- આંગણવાડી વર્કર કે હેલ્પરની અરજી કરવા માટે સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ. https://e-hrms.gujarat.gov.in/Advertisement/Index# પર જાઓ
- ગુજરાત દ્વારા બહાર પાડવામાં આવેલ દરેક જિલ્લાની ભરતી અહીં જોઈ શકાશે
- જેમાં સુરત જિલ્લો પસંદ કરી પાસે આપેલ અપ્લાય નાવ બટન પર ક્લિક કરો
- તમારી સામે અરજી ફોર્મ માં ઓપન થશે જેમાં તમારી દરેક માહિતી ભરો
- શૈક્ષણિક લાયકાત ના ડોક્યુમેન્ટ અપલોડ કરો
- અરજી સબમીટ કરો અને તેની પ્રિન્ટ મેળવો
અગત્યની લીંક
સુરત જિલ્લાની જાહેરાત વાંચવા માટે | અહીં ક્લિક કરો |
ઓનલાઇન અરજી કરવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |