Dy SO call letter declared : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ એક થી વર્ગ ૩ સુધીની પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું છે થોડા સમય પહેલા જીપીએસસી ડીવાયએસઓના ઓનલાઈન અરજી ફોર્મ ભરાયા હતા ત્યારબાદ તેની પરીક્ષાની તારીખ જાહેર થતા ઉમેદવારોને પરીક્ષા કેન્દ્રોની ફાળવણી માટે ડીવાયએસઓ કોલ લેટર આજરોજ જાહેર કરવામાં આવેલા છે જીપીએસસી ડીવાયએસઓ ના કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે આપેલા સ્ટેપને અનુસરવા
DY SO કોલ લેટર જાહેર
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ડેપ્યુટી સેક્શન ઓફિસર અંગેની જાહેરાતો ગુજરાત જાહેર સેવા આયોગ ના જાહેરાત ક્રમાંક GPSC /202324/42 ડેપ્યુટી સેક્શન ઓફિસર સવર્ગની સ્પર્ધાત્મક પરીક્ષા તારીખ 15 ઓક્ટોબરના રોજ યોજવામાં આવનાર છે ત્યારે આજરોજ જીપીએસસી દ્વારા તેના કોલલેટર ડાઉનલોડ કરવાનું નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું છે દરેક ઉમેદવારોને વિનંતી છે કે અહીં આપેલ લિંક દ્વારા પોતાના કોલલેટરને ડાઉનલોડ કરે
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરો
- સૌપ્રથમ ઉમેદવારે ઓફિસયલ વેબસાઈટ https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo= પર જવાનો રહેશે
- અહીં હોમપેજ પર દર્શાવવામાં આવેલ કોલ લેટર પર ક્લિક કરો
- હવે ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરી કોલ લેટર ડાઉનલોડ પર ક્લિક કરો
- તમારું કોલલેટર ડાઉનલોડ થઈ જશે.
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અગત્યની લીંક
Dy SO call letter ડાઉનલોડ કરવા માટે | અહીં ક્લિક કરો |
ઓફિશિયલ વેબસાઈટ પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
અમારા whatsapp ગ્રુપમાં જોડાવા માટે | અહીં ક્લિક કરો |