WhatsApp ગ્રૂપમાં જોડાવો!

નવરાત્રી 2023 લેટેસ્ટ ગરબા આલ્બમ સુપર કલેક્શન.

નવરાત્રી 2023 : નવરાત્રી એટલે નવરાત્રીઓનો સમૂહ જેમાં ગરબા રમી શેરીએ ગલીએ લોકો થનગની ઉઠતા હોય છે આ વર્ષે નવરાત્રી 15 મી ઓક્ટોબર થી 24 ઓક્ટોબર સુધી ઉજવવામાં આવશે. નવરાત્રીમાં ખેલૈયાઓ નવે 9 દિવસ ખૂબ આનંદથી ગરબે ઝૂમતા હોય છે અને દર વર્ષે આ નવરાત્રી માટે આપણા ગુજરાતના લોકપ્રિય કલાકારો પોતાના અવનવા આલ્બમો બહાર પાડતા હોય છે અહીં આ આર્ટિકલમાં તમને નવરાત્રીમાં વગાડી શકાય તેવા અવનવા દરેક રિલીઝ થયેલા નવા 2023 ના આલ્બમ વિશેની માહિતી મળી રહેશે અને ઓડિયો રૂપે તમે આ આલ્બમને આવનાર નવરાત્રી 2023 માં વગાડી શકો છો અને આનંદ મેળવી શકો છો અહીં નીચે લિંક દ્વારા કિંજલ દવે ગીતા રબારી જીગ્નેશ કવિ વગેરે જેવા ખૂબ જ લોકપ્રિય લોકલાડીલા કલાકારોના રિલીઝ થયેલા નવા આલ્બમોની પીડીએફ રાખવામાં આવેલી છે તમે અહીંથી ડાઉનલોડ કરી શકો છો તેમજ નવરાત્રીના તહેવારની પૌરાણિક માન્યતા પણ જાણીએ.

નવરાત્રી જય આધ્યા શક્તિ આરતી વિડીયો સાંભળવા માટે અહીં ક્લિક કરો

નવરાત્રી જય આધ્યા શક્તિ આરતી MP3 સાંભળવા માટે અહીં ક્લિક કરો

જય આધ્યા શક્તિ આરતી PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

કીર્તિદાન ગઢવી ટહુકાર ભાગ 1 થી 10 સાંભળવા અહીં ક્લિક કરો

ગીતા રબારી રમઝટ નોનસ્ટોપ ગરબા

ગમન સંથાલ નોનસ્ટોપ ગરબા

પનઘટ નોનસ્ટોપ ગરબા

ફાલ્ગુની પાઠક નોનસ્ટોપ DJ REMIX ગરબા

કીર્તિદાન ગઢવી નોનસ્ટોપ DJ ગરબા

DJ MIX નોનસ્ટોપ રાસ ગરબા

3 કલાક નોનસ્ટોપ ગરબા

રાકેશ બારોટ નોનસ્ટોપ ગરબા

DJ પર વગાડવા માટે 2:30 કલાક ના નોનસ્ટોપ ગરબા

ખેલૈયા

કિંજલ દવે નોન સ્ટોપ ગરબા આલ્બમ નવરંગી

નવરાત્રીની પૌરાણિક માન્યતા

પૌરાણિક કથા અનુસાર મહિસાસુર નામનો એક રાક્ષસ જેને ખૂબ જ ઘોર તપસ્યા કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા અને તેમની પાસેથી એવું વરદાન મેળવ્યું કે તે કોઈ પણ નર જાતિના પત્રથી મૃત્યુ ન પામી શકે આ વરદાન મેળવ્યા બાદ તે પોતાને ભગવાન સમજવા લાગ્યો અને ત્રણેય લોકોમાં હાહાકાર મચાવવા લાગ્યો તેણે બધા જ -દેવતાઓને હરાવવી દીધા અને બધા જ ઋષિઓના આશ્રમનો પણ નાશ કરી નાખ્યો ત્યારબાદ તેણે વિષ્ણુ લોક અને કૈલાસ જીતવાનો પણ નિશ્ચય કર્યો આ વાતને જાણ દેવોને થઈ જતા બધા ગભરાઈ ગયા અને ભગવાન શિવ પાસે ગયા શિવજીએ બધાને દેવી શક્તિની આરાધના કરવા માટે કહ્યું અને તેમને જણાવ્યું કે આ મુસીબતમાંથી તેમને દેવી શક્તિ જ ઉગાડી શકે તેમ છે

ગીતા રબારી નોન સ્ટોપ ગરબા આલ્બમ ઝણકાર

બધા દેવોએ દેવી શક્તિની આરાધના કરી તેમને પ્રસન્ન કર્યા અને દેવી એ બધા દેવોને નિર્ભય રહેવા માટે કહ્યું ત્યારબાદ દેવીપત્તિએ નવ દિવસ સુધી મહીસાસુર સાથે યુદ્ધ કર્યું અને દસમા દિવસે તેનો નાશ કર્યો તેથી 23 શક્તિને મહિસાસુર મરદીનીના નામથી પણ ઓળખાય છે ત્યારબાદ બધા દેવો અને ત્રણેય લોકોએ ઉત્સવ મનાવ્યો હતો જેને આપણે આજે પણ દશેરા તરીકે ઉજવીએ છીએ

ટહુકાર ના ઢોલીડા ભાગ 7 અહીં ક્લિક કરો

આ સિવાય એક બીજી દંડ કથા પણ નવરાત્રી સાથે જોડાયેલી છે જે અનુસાર ભગવાન રામ જ્યારે રાવણ સાથે યુદ્ધ કરવા નીકળ્યા તે પહેલા તેમને દેવી શક્તિની ઉપાસના કરી તેમની પાસેથી એક બાણ મેળવ્યું હતું અને આ બાણ તેમણે નવ દિવસ સુધી રાવણ સાથે યુદ્ધ કરી દસમા દિવસે રાવણનો વધ તેના દ્વારા કર્યો હતો તેની ખુશીના રૂપે લોકો વિદ્યા દસની ઉજવે છે અને આ પરંપરા ને લોકોએ આજે જાળવી રાખી છે અને આજે આપણે લોકો રાવણનું પૂતળું દહન કરીને આ તહેવારને ઉજવીએ છીએ

આજે વર્ષો બાદ પણ એ જ ઉમંગ અને ઉત્સાહની સાથે દશેરા એટલે કે વિજયાદશ ની ઉજવણી કરવામાં આવે છે જે નવ દિવસ સુધી માતાજીએ મહિસાસુર સાથે યુદ્ધ કર્યું તેને નવરાત્રી તરીકે ઓળખવામાં આવે છે અને નવ દિવસ દરમિયાન માતાજીની ઉપાસના કરવામાં આવે છે અને ખૂબ જ ભાવ સાથે માતાજીના ગરબા રમવામાં આવે છે

એશ્વર્યા મજમુદારનુ ગરબા આલ્બમ શક્તિ 3.23

એવું કહેવાય છે કે નવરાત્રી દરમિયાનમાં શક્તિની આરાધના કરવાથી અપાર શક્તિ પ્રાપ્ત થાય છે તેથી અનેક લોકો નવરાત્રી દરમિયાન નવ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરતા હોય છે અને માં અંબા ની આરાધના કરી તેમની કૃપા મેળવે છે નવરાત્રી નો આઠમો દિવસ એટલે આઠમ આ દિવસે ઠેર ઠેર ખૂબ જ મોટા યજ્ઞ કરવામાં આવે છે અને આ દિવસનું મહત્વ ખૂબ જ વધારે માનવામાં આવે છે તેમ જ અનેક લોકો દ્વારા આ દિવસે પોતાના કુળદેવનું નિવેદ્ય પણ કરવામાં આવે છે

જિગરદાન ગઢવી આલબમ ખમકારો

પહેલા તો ગરબા શેરીઓમાં કે ગામના ચોકની વચ્ચે થતા પરંતુ આજના સમયમાં આનું સ્થાન પાર્ટી પ્લોટ લઈ લીધું છે પહેલા જે ગરબાઓ ગવાતા હતા તે બધા જાણે અત્યારે નામ થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે પહેલાના સમયમાં ગામડાઓમાં મહિલાઓ જાતે ગરબા ગાતી અને જો કોઈના ઘરે બાળક જ જન્મ્યો હોય કે સારો પ્રસંગ હોય ત્યારે તેમના ઘરે ગરબા ગવાતા હતા પરંતુ આજે એ પરંપરા અદ્રશ્ય નામશેશ થઈ ગઈ છે છતાં પણ અમુક ગામડાઓમાં મંદિરના ચોકમાં ગરબા થાય છે જે આપણા ભારતની પરંપરી કે યાદને તાજી કરાવે છે હવે ગરબા દૂર પરંતુ ડીજે આવી ગયા છે અને ગરબાની જગ્યાએ ફિલ્મી ગીતો ગવાયેલ છે જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ આપણી સંસ્કૃતિનો ધનશ થઈ રહ્યો છે અને આપણી સંસ્કૃતિ ધીરે ધીરે નાશ પામતી જઈ રહી છે

કિર્તીદાન ગઢવી ગરબા આલ્બમ ટહુકાર ભાગ 9

કિર્તીદાન ગઢવી ગરબા આલ્બમ ટહુકાર ભાગ 8

કિર્તીદાન ગઢવી ગરબા આલ્બમ ટહુકાર ભાગ 7

કિર્તીદાન ગઢવી ગરબા આલ્બમ ટહુકાર ભાગ 6

કિર્તીદાન ગઢવી ગરબા આલ્બમ ટહુકાર ભાગ 5

કિર્તીદાન ગઢવી ગરબા આલ્બમ ટહુકાર ભાગ 4

કિર્તીદાન ગઢવી ગરબા આલ્બમ ટહુકાર ભાગ 3

કિર્તીદાન ગઢવી ગરબા આલ્બમ ટહુકાર ભાગ 2

કિર્તીદાન ગઢવી ગરબા આલ્બમ ટહુકાર ભાગ 1

આપણી સંસ્કૃતિને જીવંત રાખવા માટે અહીં અમારા દ્વારા એક પ્રયત્ન કરવામાં આવ્યો છે જે તમે નીચે આપવામાં આવેલ પીડીએફ પરથી આપણા જુના ગરબાઓને ડાઉનલોડ કરી શકો છો અને આ નવરાત્રીમાં તમે એ ગરબાઓને પોતાના ઘરમાં નવરાત્રિના નવ દિવસ દરમિયાન ગાઈ શકો છો અને વગાડી શકો છો

પ્રાચીન ગરબાઓની પીડીએફ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Leave a Comment