SBI ક્લાર્ક મેગા ભરતી 2022: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસીએટ (કસ્ટમર સપોર્ટ અને સેલ્સ) ની 5008 જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે.ગુજરાતમાં 353 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ 07 સપ્ટેમ્બર 2022 થી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) દ્વારા કલાર્કની 5008 જગ્યાઓ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.આ ભરતી માટે પ્રીમિલીનરી પરીક્ષા નવેમ્બર મહિનામાં અને મેઈન પરીક્ષા ડિસેમ્બર 2022 યોજાશે.ઉમેદવારો તારીખ 07/09/2022 થી 27/09/2022 સુધી ઓફિશિયલ વેબસાઈટ પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
SBI ક્લાર્ક મેગા ભરતી 2022
બેંકનું નામ | સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા |
પોસ્ટનું નામ | જુનિયર એસોસીએટ (ક્લાર્ક) |
કુલ જગ્યાઓ | 5008 |
જાહેરાત ક્રમાંક | CRPD/CR/2022-23/15) |
અરજી પક્રિયા | ઓનલાઈન |
જોબ લોકેશન | ઓલ ઇન્ડિયા |
ફોર્મની છેલ્લી તારીખ | 27/09/2022 |
ઓફિશિયલ વેબસાઈટ | Sbi.co.in |
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ક્લાર્ક ભરતી 2022
SBI દ્વારા સમગ્ર દેશમાં કલાર્કની 5008 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવી છે.નીચે આપેલ ટેબલમાં તમે રાજ્યવાર જગ્યાઓ જોઈ શકો છો:
રાજ્ય | જગ્યાઓ |
ગુજરાત | 353 |
દિવ અને દમણ | 04 |
કર્ણાટક | 316 |
મધ્યપ્રદેશ | 389 |
છત્તીસગઢ | 92 |
પશ્ચિમ બંગાળ | 340 |
અંદમાન અને નિકોબાર | 10 |
સિક્કિમ | 26 |
ઓરિસ્સા | 170 |
જમ્મુ કાશ્મીર | 35 |
હરિયાણા | 05 |
હિમાચલ પ્રદેશ | 55 |
પંજાબ | 130 |
તમિલનાડુ | 130 |
પોન્ડુચેરી | 07 |
દિલ્હી | 32 |
ઉત્તરાખંડ | 120 |
તેલંગાણા | 225 |
રાજસ્થાન | 284 |
કેરળ | 270 |
લક્ષદ્વીપ | 04 |
ઉત્તરપ્રદેશ | 682 |
મહારાષ્ટ્ર | 747 |
ગોવા | 50 |
અસમ | 258 |
અરુણાચલ પ્રદેશ | 15 |
મણિપુર | 28 |
મેઘાલય | 23 |
મિઝોરમ | 10 |
નાગાલેન્ડ | 15 |
ત્રિપુરા | 10 |
કુલ જગ્યાઓ | 5008 |
SBI ક્લાર્ક ભરતી શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઇએ?
કોઈપણ પ્રવાહમાં ગ્રેજ્યુએશન ની ડીગ્રી માન્ય યુનિવર્સિટીમાં થી પાસ કરેલી હોવી જોઈએ.
SBI કલાર્ક ભરતી વય મર્યાદા કેટલી છે?
ઉમેદવાર ની ઉંમર ઓછામાં 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષની હોવી જોઈએ.
SBI ક્લાર્ક ભરતી 2022 ઓનલાઈન ફોર્મ ક્યારથી ભરી શકાશે?
રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.sbi.co.in/careers પર જઈને તારીખ 7 સપ્ટેમ્બર 2022 થી 27 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
SBI ક્લાર્ક ભરતી એપ્લિકેશન ફી કેટલી છે?
Gen/OBC/EWS | રૂ.750/- |
SC/ST/PwD/ESM/DESM | કોઈ ફી નથી |
SBI ક્લાર્ક ભરતી સિલેક્શન પ્રોસેસ જાણો
ઉમેદવારો ની પસંદગી પ્રિલીમીનરી પરીક્ષા તથા મેઈન પરીક્ષા માં પાસ થયેલ ઉમેદવારો ની સંખ્યા ના આધારે ફાઇનલ મેરીટ દ્વારા કરવામાં આવશે.
મહત્વની તારીખો
ઓનલાઈન ફોર્મ શરૂ થવાની તારીખ | 07/09/2022 |
ઓનલાઈન ફોર્મની છેલ્લી તારીખ | 27/09/2022 |
પ્રિલીમીનરી પરીક્ષા (અંદાજીત) | નવેમ્બર 2022 |
મેઈન પરીક્ષા (અંદાજીત) | ડિસેમ્બર 2022 |
ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
એજ્યુ અપડેટ હોમ પેજ | અહીં ક્લિક કરો |
SBI ક્લાર્ક ભરતી FAQ
SBI દ્વારા કલાર્કની કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કલાર્કની 5008 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.
SBI બેંકમા ક્લાર્ક ભરતી ની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે?
ઉમેદવાર 27 સપ્ટેમ્બર 2022 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે