WhatsApp ગ્રૂપમાં જોડાવો!

SMC Recruitment 2026

સુરત મહાનગરપાલિકા દ્વારા નવી ભરતી જાહેર: સુરત મહાનગરપાલિકા દ્વારા યુવા યુવતીઓ માટે 1924 થી વધુ જગ્યાઓ માટેની નવી ભરતી જાહેરાત સત્તાવાર રીતે બહાર પાડવામાં આવેલી છે. ક્લાર્ક , સ્ટાફ નર્સ અને અન્ય જગ્યાઓ માટે આ ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. રસ ધરાવતા યુવા યુવતીઓએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી લાગત તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત પગાર ધોરણ ઉંમર મર્યાદા સિલેક્શન પ્રોસેસ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેમ જ ઓનલાઈન અરજી કરવાની અગત્યની તારીખ વગેરે તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે, જેથી આ આર્ટિકલને અંત સુધી અવશ્ય વાંચો અને માહિતી સારી લાગે તો તમારા દરેક મિત્રોને આગળ શેર કરો.

SMC Recruitment 2026 :

ઓર્ગેનાઈઝેશનસુરત મહાનગરપાલિકા
પોસ્ટક્લાર્ક , સ્ટાફનર્સ અને અન્ય
ખાલી જગ્યા1924
એપ્લિકેશન મોડઓનલાઇન
અરજી શરૂ થયા તારીખ1/04/2026
વેબસાઈટClick Here

ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી

પોસ્ટઅંદાજિત જગ્યાઓ
ક્લાર્ક1900
સ્ટાફ નર્સ250
માર્શલ (પૂ.)244
અધિક્ષક 80
અન્ય 100

શૈક્ષણિક લાયકાત

જુનિયર ક્લાર્ક

  • ધોરણ 12 પાસ અથવા ગ્રેજ્યુએશન કોઈપણ પ્રવાસમાં કરેલ હોવા જોઈએ
  • સી સી સી સર્ટિફિકેટ અથવા ધોરણ 10 અથવા 12 માં કમ્પ્યુટર વિષય પાસ કરેલ હોવા જોઈએ
  • ગુજરાતી અને અંગ્રેજી ટાઈપિંગ નું જ્ઞાન હોવું જોઈએ.

સ્ટાફ નર્સ

  • જનરલ નર્સિંગ GNM અથવા બીએસસી નર્સિંગ કોર્સ કરેલ હોવા જોઈએ
  • ગુજરાત નર્સિંગ કાઉન્સેલિંગ જીએનસી માં રજીસ્ટ્રેશન કરેલું હોવું જોઈએ

માર્શલ

  • ધોરણ 10 પાસ કરેલ હોવા જોઈએ
  • આ પોસ્ટ માટે ઉમેદવારે ઊંચાઈ છાતી અને દોડની કસોટી પાસ કરવી પડશે

ઉમર મર્યાદા

  • સુરત મહાનગરપાલિકાની આ ભરતીમાં અરજી કરવા એ છતાં ઉમેદવારોની ઓછામાં ઓછી ઉમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવેલી છે.
  • અનામત કેટેગરીના ઉમેદવારો અને મહિલા ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસારની છૂટછાટ મળવાપાત્ર રહેશે.

પગાર ધોરણ

  • જુનિયર ક્લાર્ક : ₹20,000 માસિક પગાર
  • સ્ટાફ નર્સ: 24,000 માસિક પગાર
  • માર્શલ: 18000 માસિક પગાર

ઉપરોક્ત પગાર ધોરણ લાગુ પડશે અને કાયમી થયા બાદ સરકારશ્રીના નિયમ અનુસાર પગાર ધોરણ મળવા પાત્ર રહેશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  1. સૌપ્રથમ સુરત મહાનગરપાલિકા ની સત્તાવાર વેબસાઈટ પર જવું
    • suratmunicipal.gov.in/Recruitment
  2. અહીં વિવિધ 23 જાહેરાતોમાંથી તમે જે પોસ્ટ માટે લાયક હોવ તેની સામે આપેલ અપલાય પર ક્લિક કરો
  3. તમારી તમામ માહિતી ભરો
  4. માર્શલ જેવી પોસ્ટ માટે શારીરિક માપદંડ ની વિગતો ખાસ ભરો
  5. તમારો ફોટો અને સિગ્નેચર અપલોડ કરો
  6. અરજી ભરાઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો અને તેની પ્રિન્ટ મેળવો.

અગત્યની લીંક

ઓફિસિયલ નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
ઓફિશિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

અગત્યની તારીખ

  • નોટિફિકેશન જાહેર થયા તારીખ 26 માર્ચ 2026
  • ઓનલાઇન અરજી શરૂ 01 એપ્રિલ 2024
  • અરજી કરવાની છેલ્લી તારીખ 11 એપ્રિલ 2026

Leave a Comment