ભારતીય પોસ્ટ વિભાગમાં નવી ભરતી
Indian Post GDS Recruitment 2026 ની આતુરતા હવે પૂરી થઈ છે. ઈન્ડિયા પોસ્ટ (Post Office) દ્વારા આખા ભારતમાં Gramin Dak Sevak (GDS), BPM (Branch Postmaster), અને ABPM ની બમ્પર 45,000 થી વધુ જગ્યાઓ માટે સત્તાવાર નોટિફિકેશન (Official Notification) જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતીની સૌથી મોટી ખૂબી એ છે કે આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા (No Written Exam) લેવામાં આવશે નહીં, પસંદગી માત્ર ૧૦ મા ધોરણના માર્ક્સના આધારે થશે. જો તમે ૧૦ પાસ છો, તો આ 10th Pass Govt Jobs તમારે બિલકુલ ગુમાવવા જેવી નથી.

Indian Post GDS Recruitment 2026: Key Highlights
- Organization: India Post (Department of Posts)
- Total Vacancies: 45,000+ (Pan India)
- Post Names: GDS (Gramin Dak Sevak), BPM, ABPM.
- Gujarat Circle Vacancy: 1800+ (Estimated)
- Selection Process: No Exam (10th Merit Based).
Important Dates (મહત્વની તારીખો)
આ Indian Post GDS Recruitment 2026 ભરતીમાં ફોર્મ ભરવાનો સમયગાળો ખૂબ જ ટૂંકો હોય છે, તેથી છેલ્લી તારીખની રાહ જોયા વગર અરજી કરી દેવી:
- Online Application Starts: 20th March 2026
- Last Date to Apply: 15th April 2026
- Merit List Release: May 2026 (Expected)
Post Office Jobs Eligibility (લાયકાત)
- Educational Qualification: ૧૦ પાસ (10th Class) અથવા તેની સમકક્ષ.
- Subjects in 10th: ગણિત (Mathematics) અને અંગ્રેજી (English) વિષયો ફરજિયાત હોવા જોઈએ.
- Local Language: તમે જે રાજ્ય માટે અરજી કરો છો, ત્યાંની સ્થાનિક ભાષા (ગુજરાત માટે ગુજરાતી) નું જ્ઞાન હોવું જોઈએ.
- Other Skills: સાયકલ ચલાવવાનું આવડવું જોઈએ અને કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ.
Age Limit & Application Fee (વય મર્યાદા અને ફી)
- Age Limit: ૧૮ થી ૪૦ વર્ષ (૧૫ એપ્રિલ ૨૦૨૬ સુધી).
- Age Relaxation: SC/ST ઉમેદવારોને ૫ વર્ષ અને OBC (NCL) ઉમેદવારોને ૩ વર્ષની છૂટછાટ મળશે.
- Application Fee: ₹100 (For General/OBC/EWS Male). SC/ST/Female/PwD ઉમેદવારો માટે કોઈ ફી નથી.
Post Office Salary 2026
GDS માં મળતો પગાર અને અન્ય ભથ્થાં આ મુજબ છે
- BPM (Branch Postmaster): ₹12,000 થી ₹29,380.
- ABPM/Dak Sevak: ₹10,000 થી ₹24,470.
How to Apply Online? (કેવી રીતે અરજી કરવી?)
- ઈન્ડિયા પોસ્ટની ઓફિશિયલ વેબસાઈટ indiapostgdsonline.gov.in પર જાઓ.
- ‘Registration’ લિંક પર ક્લિક કરીને નવું રજિસ્ટ્રેશન કરો.
- તમારું નામ, મોબાઈલ નંબર અને ૧૦ મા ધોરણની વિગતો ભરો.
- તમારો ફોટો અને સહી અપલોડ કરો.
- તમારો ‘Circle’ અને ‘Division’ પસંદ કરો (ગુજરાત સર્કલ પસંદ કરો).
- જરૂરી એપ્લિકેશન ફી ભરીને ફોર્મ સબમિટ કરો.
જૂની ભરતી
India Post GDS 2nd Merit List 2026: ભારતીય ટપાલ વિભાગ દ્વારા ગ્રામીણ ડાક સેવક (GDS) ની પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ હવે ઉમેદવારોમાં India Post GDS 2nd Merit List 2026 ને લઈને ભારે આતુરતાથી રાહ જોવા મળી રહી છે. જે વિદ્યાર્થીઓનું નામ પ્રથમ લિસ્ટમાં માત્ર થોડા ટકા માટે રહી ગયું છે, તેમના માટે આ બીજી યાદી આશાનું કિરણ છે. આ આર્ટિકલમાં આપણે જાણીશું કે બીજી યાદી ક્યારે આવશે અને Document Verification (DV) માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે.
India Post GDS 2nd Merit List 2026: મહત્વની વિગતો
| વિગત | સ્ટેટસ / તારીખ |
| પ્રથમ મેરિટ લિસ્ટ | જાહેર (૭ માર્ચ ૨૦૨૬) |
| બીજી મેરિટ લિસ્ટ (અંદાજિત) | ૨૦ થી ૨૫ માર્ચ ૨૦૨૬ |
| પસંદગીનો આધાર | ખાલી રહેલી જગ્યાઓ (Reject થયેલા ઉમેદવારો મુજબ) |
| સત્તાવાર વેબસાઈટ | indiapostgdsonline.gov.in |
India Post GDS 2nd Merit List 2026
સામાન્ય રીતે, પ્રથમ મેરિટ લિસ્ટમાં પસંદ થયેલા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ૧૦ થી ૧૫ દિવસનો સમય આપવામાં આવે છે. જે ઉમેદવારો ગેરહાજર રહે છે અથવા જેમના ડોક્યુમેન્ટ્સ ખોટા માલૂમ પડે છે, તેમની જગ્યાઓ ખાલી પડે છે. આ ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે India Post GDS 2nd Merit List 2026 માર્ચ મહિનાના અંતિમ અઠવાડિયામાં જાહેર કરવામાં આવશે.
Document Verification (DV) માટે જરૂરી દસ્તાવેજોનું લિસ્ટ
જો તમારું નામ વેઇટિંગ લિસ્ટમાં આવવાની શક્યતા હોય, તો અત્યારથી જ આ ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લેવા વિનંતી:
- ૧૦માં ધોરણની ઓરિજિનલ માર્કશીટ: બોર્ડ દ્વારા અપાયેલ અસલ ગુણપત્રક.
- જાતિનું પ્રમાણપત્ર (Caste Certificate): SC/ST/OBC/EWS ઉમેદવારો માટે (સેન્ટ્રલ ફોર્મેટમાં હોય તો વધુ સારું).
- કમ્પ્યુટર સર્ટિફિકેટ: ઓછામાં ઓછા ૬૦ દિવસના બેઝિક કોર્સનું પ્રમાણપત્ર.
- રહેઠાણનો પુરાવો: આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા વોટર આઈડી.
- મેડિકલ સર્ટિફિકેટ: સરકારી હોસ્પિટલના મેડિકલ ઓફિસર દ્વારા પ્રમાણિત.
- PWD સર્ટિફિકેટ: જો દિવ્યાંગતા કેટેગરીમાં અરજી કરી હોય તો.
GDS 1st vs 2nd Merit List: કટ-ઓફમાં કેટલો ઘટાડો થશે?
ઘણા ઉમેદવારો પૂછે છે કે India Post GDS Next Waiting List માં મેરિટ કેટલું નીચું જશે?
- નિષ્ણાતોના મતે, બીજી યાદીમાં મેરિટમાં ૦.૫૦% થી ૧.૫% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે.
- જો કોઈ ડિવિઝનમાં વધુ ઉમેદવારો રિજેક્ટ થાય, તો ત્યાં મોટો ઘટાડો પણ શક્ય છે.
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા 10 પાસ ઉપર જાહેર થયેલ ગ્રામીણ ડાક સેવક પોસ્ટ વિભાગ જીડીએસ ભરતીનું પ્રથમ મેરીટ લીસ્ટ જાહેર થઈ ગયેલ છે. નીચે આપેલ સાઇટ દ્વારા તમે મેરીટ લીસ્ટ ડાઉનલોડ કરી જોઈ શકો છો.

ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ધોરણ 10 પાસ પર ઓફિસમાં 28740 જગ્યાઓ માટે બમ્પર ભરતી જાહેર. સત્તાવાર નોટિફિકેશન જાહેર થઈ ચૂકવેલ છે અને જિલ્લા વાઇઝ જગ્યાઓ પણ આ નોટિફિકેશનમાં દર્શાવવામાં આવેલ છે, આ ભરતી ની સંપૂર્ણ માહિતી અહીં આર્ટીકલ માં મૂકવામાં આવેલી છે. નીચે આપેલા ડાયરેક્ટ લિંક દ્વારા તમે જાણી શકો છો કે તમારા જિલ્લામાં કેટલી જગ્યા છે, આ ઉપરાંત આ ભરતી લગત વિગતવાર તમામ માહિતી જેમકે જિલ્લા વાઇઝ ખાલી જગ્યાઓ, અરજી ફી, સિલેક્શન પ્રોસેસ, પગારધોરણ, ડોક્યુમેન્ટ, રજીસ્ટ્રેશન કરવાની ડાયરેક્ટ લિંક, અગત્યની તારીખો તેમજ ઓનલાઇન અરજી કરવાની ડાયરેક્ટ લિંક પણ નીચે મૂકવામાં આવેલી છે.

ભારતીય પોસ્ટ વિભાગ ભરતી 2026:
ભારતીય ટપાલ વિભાગ દ્વારા વર્ષ 2026 માટે ગ્રામીણ ડાક સેવક અને બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તેમજ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટરની જગ્યાઓ માટે ખૂબ મોટી ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ આ ભરતી ખાસ કરીને એવા યુવાનો માટે સુવર્ણ તક લાવે છે કે જેઓ માત્ર ધોરણ 10 પાસ છે અને સરકારી નોકરી ની શોધમાં છે.
Education Qualification For India Post GDS recruitment 2026
- 10th Pass (Mathematics & English as compulsory subjects)
- Must have studied the local language of the postal circle up to Class 10
- Basic Computer Knowledge required
- Knowledge of Cycling is desirable
Age Limit In India Post GDS recruitment 2026
- Minimum Age: 18 Years
- Maximum Age: 40 Years
Age relaxation
- SC/ST 5 Years
- OBC 3 Years
- EWS No Relaxation
- PwD (General) 10 Years
- PwD (OBC) 13 Years
- PwD (SC/ST) 15 Years.
Salary
- Branch Postmaster (BPM) ₹12,000 – ₹29,380
- Assistant Branch Postmaster (ABPM)/Dak Sevak ₹10,000 – ₹24,470
- Additional benefits like DA, incentives, and allowances will be provided as per government rules.
Selection process
- No written exam or interview
- Selection is based on Class 10th marks
- Higher percentage = Higher chance of selection
- Document Verification (DV) and Medical Test before final selection
Application Fee
- General/OBC/EWS (Male) : Rs.100/-
- SC/ST/PwD/Female/Transwomen : Nil
- Mode of Payment : Online (Debit Card, Credit Card, Net Banking, UPI)
Document Verification
- Class 10th Mark Sheet & Certificate
- Identity Proof (Aadhar Card, PAN Card, etc.)
- Caste Certificate (if applicable)
- PWD Certificate (if applicable)
- EWS Certificate (if applicable)
- Medical Certificate from a Government Hospital
- Two Passport Size Photographs

Important links For India Post GDS recruitment 2026
ખાલી જગ્યાઓને વિગતવાર માહિતી :
ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા ૩૦ હજારથી વધુ જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત પડવાની શક્યતા છે. આ જગ્યાઓ સમગ્ર ભારતમાં 23 પોસ્ટલ સર્કલ માટે હશે જેમાં ગુજરાત સર્કલ નો પણ સમાવેશ થાય છે મુખ્યત્વે આ ભરતીમાં ત્રણ પ્રકારની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવનાર છે.
- બ્રાન્ચ પોસ્ટ માસ્ટર
- આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર
- ડાક સેવક ( ટપાલી )
શૈક્ષણિક લાયકાત
- ઉમેદવાર કોઈપણ માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ હોવો જોઈએ
- દસમા ધોરણમાં ગણિત અને અંગ્રેજી વિષય ફરજિયાત હોવા જરૂરી છે.
સ્થાનિક ભાષા
- ઉમેદવાર જે તે સરકારની સ્થાનિક ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ
અન્ય કૌશલ્ય
- ઉમેદવારને સાયકલ ચલાવતા આવડવી જોઈએ અને બેઝિક કમ્પ્યુટરનું જ્ઞાન હોવું જોઈએ.
ઉમર મર્યાદા
- ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ. સરકારે નિયમ અનુસાર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને ઉંમર મર્યાદામાંઓબીસી કેટેગરીના ઉમેદવારોને ઉંમર મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
પગાર ધોરણ
- ડાક સેવક: ₹૧૦,૦૦૦ થી ₹૨૪૪૭૦ સુધી.
- BMP : ₹૧૨૦૦૦ થી ૨૯૩૮૦ સુધી
Important link
અરજી કેવી રીતે કરવી ક્યાં ડોક્યુમેન્ટ જોશે જોવા માટે અહીં ક્લિક કરો
Important Dates
Last Date for Apply Online : 16-02-2026
Starting Date for Apply Online : 30-01-2026
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- ઓફિશિયલ વેબસાઈટ http://indiapostgdsonline.gov.in/ પરથી ઓનલાઈન અરજી કરવી
અગત્યની લિંક
- બેંક ભરતી ની માહિતી માટે અહીં ક્લિક કરો
- મુદ્રા લોન યોજના ની માહિતી માટે અહીં ક્લિક કરો