WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Vikas Sampath : quiz contest

introduction hair type India’s own set a digital India in chatting word Indian app to entry. Aratai words meaning of communication. Indian chatting app a simple app and Secure and fast communication experience app. This app also Corporation by developed, they are Indian software company to a very quality and World level famous software company.

WhatsApp application to issue people face a privacy issues, then now option a Indian chatting app.

સ્વદેશી ચેટિંગ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Vikas Saptah Quiz Competition

🏆 : જીતો ₹15,000 સુધીનું ઈનામ સાથે જ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવાની તક !

🗓️ 9 ઓક્ટોબરથી 9 નવેમ્બર, 2025

🔹🔹🔹🔹🔹🔹🔹

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનમાં 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં ઉજવાય રહેલ વિકાસ સપ્તાહ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા My Gov India ના સહયોગથી Vikas Saptah Quiz Competition શરૂ કરવામાં આવી છે.

આ સ્પર્ધામાં સહભાગી થવા માટે નીચે આપેલ લિંકને ઓપન કરો અને આ સ્પર્ધામાં પોતાની કુશળતાનો પરિચય આપી, જીતો ઇનામ.

https://quiz.mygov.in/quiz/vikas-saptah-quiz-2025

1️⃣ પ્રથમ વિજેતા : ₹15,000,
2️⃣ દ્વિતીય વિજેતા : ₹10,000
3️⃣ તૃતીય વિજેતા : ₹5,000

🔹 50 વિજેતાઓને ₹1000 અને દરેક પ્રતિયોગી આપવામાં આવશે સર્ટિફિકેટ.

🔹 તે ઉપરાંત આ કોમ્પિટિશનમાં વિજેતા બનનાર ગુજરાતના ટોચના 10 વિજેતાઓને મળશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે મળવાની તક.

🔹 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ મૂકી, સૌને આ Vikas Saptah Quiz Competition માં સહભાગી થવાની અપીલ કરી છે.

https://www.instagram.com/p/DPt1AbVj0hn/?igsh=c2VqcHB4cnZhNGhn

https://www.facebook.com/share/p/1AEHqezafU

Eligibility criteria : who use this application ❓

  • every smartphone users a use this Arati application
  • This application support to Android phone and iPhone
  • this application is free to download and used to easily.
  • Everyone use this application

How to use this app❓

  • Is Indian chatting app use to required a only mobile number
  • First download this application
  • Then enter your mobile number
  • Send send to your mobile number OTP
  • OTP verification then create a account
  • then to use this application to everyone chatting

How to download this App❓

  1. first go to Play Store/ app store
  2. Then search Arattai
  3. Download this app
  4. open this application and enter your mobile number
  5. Now use this application to chatting.

Features

  • Safe your chatting data
  • Voice and video call high quality
  • Low use internet
  • Group chatting
  • File sharing photo video document easily sharing
  • Status features available
  • Lightweight and fast
  • 100% Indian app
  • Add free experience
  • Very very safe and secure.

સ્વદેશી ચેટિંગ એપ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો


FAQ – લોકોના સામાન્ય પ્રશ્નો

Q1: Arattai App Paid છે?
→ નહીં, એ 100% Free છે.

Q2: શું Arattai Appમાં Ads આવે છે?
→ નહીં, App પૂરી રીતે Ad-Free છે.

Q3: શું WhatsApp જેવી Backup Option મળે છે?
→ હા, Local Storage સાથે Cloud Backup પણ ઉપલબ્ધ છે.

Q4: શું Arattai Appમાં Group Call કરી શકાય?
→ હા, Voice અને Video Group Calls બંને શક્ય છે.
Final Verdict 

Arattai App એ WhatsApp માટેનો એક Strong Indian Alternative બની રહ્યો છે. Zohoની Security Reputation અને Local Server Hosting તેને વધુ Trustworthy બનાવે છે. જો તમે “Made in India” Products Use કરવા ઈચ્છો છો, તો Arattai App તમારા માટે એક Perfect Choice છે — Simple UI, Fast Speed અને Zero Ads સાથે! 

Leave a Comment