WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Un seasonal rains forecast for mid-summer

અંબાલાલ પટેલ ની આગાહી : આજથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો. ગમન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ભારે આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે. ચાર મેથી આઠમે સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે જ્યારે સાથે સાથે 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.

ગુજરાતના લોકોને સાથે રાજ્યના ખેડૂતો માટે ખૂબ માઠા સમાચાર સામે આવ્યા છે. આજથી હવામાનમાં પલટો આવશે આગાહી કાર અંબાલાલ પટેલ ની આગાહી છે કે આંધી તુફાનની સાથે કમોસમી વરસાદ ત્રાટકશે. વરસાદની સાથે સાથે જ 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફંકાશે. ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે જેમાં ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે મધ્ય ગુજરાતમાં પણ કમોસમી વરસાદ ખાબકશે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ આવશે.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે આજથી ગુજરાત ભરમાં ક મોસમી વરસાદની આગાહી છે. ત્રણ મેથી આઠમે સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ આવશે જેમાં બનાસકાંઠા મહેસાણા ભાવનગર અમરેલી સુરતમાં વરસાદ આવશે તો વડોદરા વલસાડ નવસારી વિસ્તારમાં વરસાદની આગાહી છે. રાજસ્થાન સાયક્લોન શરૂ થવાના કારણે વરસાદનું એલર્ટ છે.

પરેશ ગૌસ્વામી ની આગાહી

પરેશ ગૌસ્વામી એ કહ્યું છે કે ઊંચું તાપમાન હિતવેવ અને ભીષણ ગરમીના રાઉન્ડ બાદ હવે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે જેમાં ત્રણ મેથી 10 મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં ગાજવેજ અને ભારે પવનની ગતિ સાથે તો મોસમી વરસાદ ખાબકસે. અમુક વિસ્તારોમાં કરા પડવાની પણ સંભાવનાઓ છે. દક્ષિણ પાકિસ્તાન પર એક સિસ્ટમ બની છે જેથી ત્રણ થી નવ મેના રોજ માવઠો થશે જેમાં સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને પૂર્વ કચ્છમાં અસર થશે. રાજ વીજ તોફાની પવન પણ જોવા મળી શકે છે. ખેડૂતોએ પણ સાવચેતી રાખવી જોઈએ જેથી તૈયાર થયેલ પાક બગડતો અટકાવી શકાય.

કઈ તારીખે ક્યાં જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

04 મે ના રોજ કયા જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

  • ચાર મેના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર અમરેલી ભાવનગરમાં ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

05 મે ના રોજ કયા જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

  • પાંચ મેના રોજ કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી સુરત નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ અમરેલી ભાવનગર દીવ માં વરસાદ ની આગાહી છે.

06 મે ના રોજ કયા જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ

  • છ મહિના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી પોરબંદર રાજકોટ જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ગાજ વીજ સાથે વરસાદની આગાહી.
વરસાદની સ્થિતિ લાઈવ જોવા માટેઅહીં ક્લિક કરો
windy એપ પરથી હવામાનની સ્થિતિ જોવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment