WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Kutch vidhyasahayak Recruiment 2025

કચ્છ વિદ્યા સહાયક ભરતી 2025 | Kutch vidhyasahayak Recruiment 2025 : કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક અને સ્પેશિયલ ભરતીને લઈને જાહેરાત કરવામાં આવેલી છે. ધોરણ એક થી પાંચ માટે 2500 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે. ધોરણ છ થી આઠ માટે ગણિત વિજ્ઞાન વિષયમાં કુલ 509 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભાષાઓ ની 554 ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે જ્યારે સામાજિક વિજ્ઞાન વિષય પર 537 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમ ધોરણ એક થી પાંચ માં કુલ 2500 જગ્યા અને ધોરણ 6 થી 8 માં કુલ 1600 જગ્યા એમ મળીને કુલ 4100 જગ્યાઓ પર ભરતી કરવામાં આવનાર છે.

કચ્છ સહિત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની 4100 ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા સ્પેશિયલ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે.

📌Kutch vidhyasahayak Recruiment 2025

ભરતી સંસ્થા કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ
પોસ્ટ નું નામ વિદ્યા સહાયક ધોરણ (1 થી 8 )
કુલ ખાલી જગ્યાઓ 2500+1600
નોકરીનું સ્થળ કચ્છ જિલ્લો
અરજી પ્રક્રિયા ઓનલાઇન
અરજી કરવાની સાઈટ http://vsb.dpegujarat.in/

📌ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી

વિષય જગ્યા
ધોરણ એક થી પાંચ 2500
ભાષાઓ 554
ગણિત વિજ્ઞાન509
સામાજિક વિજ્ઞાન 537
કુલ 4100

📌અગત્યની તારીખ

આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.. ઓનલાઇન અરજી તારીખ 12.5.2025 સવારના 12:00 કલાકથી તારીખ 21.5.2025 બપોરના 15 કલાક સુધી કરી શકાશે.

આ ભરતી લગતા અન્ય તમામ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ http://vsb.dpegujarat.in/ પર જઈ માહિતી વાંચવા ભલામણ કરવામાં આવે છે

📌અગત્યની લિંક

નોટિફિકેશન અહીં ક્લિક કરો
વેબસાઈટ અહીં ક્લિક કરો

અરજી કરવાની અગત્યની તારીખ

અરજી શરૂ થયા તારીખ : 12-05-2025

અરજી કરવાની છેલ્લી તારીખ : 21-05-2025

Leave a Comment