GSSSB Additional Assistant Engineer Bharti 2025 : ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ની નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી લાગત વિગતવાર માહિતી જેમકે ખાલી જગ્યાઓની વિગત, પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, સિલેક્શન પ્રોસેસ, ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આ આર્ટિકલમાં આપેલી છે.

GSSSB Additional Assistant Engineer Bharti 2025
ભરતી સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ (GSSSB ) |
પોસ્ટ | એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર |
ખાલી જગ્યા | 824 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
અરજી કરવાની અંતિમ તારીખ | 27/05/2025 |
વેબસાઈટ | www.gssab.gujarat.gov.in |
📌 શૈક્ષણિક લાયકાત
- Diploma Or Degree In Civil Engineering From The Technical Examination Board Or Any University Or Institution Established Under Central Or State Act In India Or Equivalent Qualification Recognized By The Government.
વય મર્યાદા
- લઘુતમ ઉંમર મર્યાદા :- 20 વર્ષ
- મહત્તમ ઉંમર મર્યાદા :– 45 વર્ષ
પગાર :- 26,000 રૂપિયા
📌 સિલેક્શન પ્રોસેસ
- લેખિત પરીક્ષા
- ડોક્યુમેન્ટ વેરિફિકેશન
📌અરજી ફી
- જનરલ / EWS :- ₹500/-
- Sc/ST/ PwBD / EX-se / EBC:- ₹400/-
- મહિલા ઉમેદવાર:- ₹400/-
- નોંધ :- પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારોને પરીક્ષા ફી પરત આપવામાં આવશે
📌અરજી પ્રોસેસ
આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે જેમાં નીચે મુજબના સ્ટેપ અનુસરવા.
- સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ www.gssab.gujarat.gov.in પર જવું
- ત્યારબાદ આ ભરતી સામે આપેલા apply now બટન પર ક્લિક કરવું
- અરજી ફોર્મ માં તમારે તમામ માહિતી ભરવી
- જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરવા
- અરજીની ફી ઓનલાઈન મોડથી ભરવી
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ બટન પર ક્લિક કરી તેની પ્રિન્ટ મેળવવી.
🔗 Important Links
Action | Link |
---|---|
📄 Official Notification | Click Here |
👉 Apply Online | Click Here |
📌More job info | Click Here |
📌અગત્યની તારીખ
- નોટિફિકેશન જાહેર થયા તારીખ :- 12/05/2025
- ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થયા તારીખ :- 13/05/2025
- અરજી કરવાની છેલ્લી તારીખ :- 27/05/2025