Vmc Recruiment 2025: વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યાઓ માટે નવી ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે. રસ ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ નિયત તારીખ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી લગત તમામ માહિતી જેમ કે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજી ફી, અરજી કરવાની અગત્યની તારીખ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી નીચે આપવામાં આવેલી છે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2025
ભરતી સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | 06 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
નોકરી ટાઈપ | સરકારી |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 એપ્રિલ 2025 |
સત્તાવાર વેબસાઈટ | https://vmc.gov.in/ |
📌પોસ્ટ ની વિગતવાર માહિતી

📌અગત્યની તારીખ
અરજી શરૂ થયા તારીખ | 12 એપ્રિલ (1:00 pm થી ) |
અરજી કરવાની છેલ્લી તારીખ | 30 એપ્રિલ (11:59 pm સુધી ) |
ઉમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને સિલેક્શન પ્રોસેસ.

📌ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
વડોદરા મહાનગરપાલિકાની આ ભરતી માં રસ અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવાના રહેશે.
- સૌપ્રથમ વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જવું.
- ત્યારબાદ રિક્વાયરમેન્ટ સેક્શન પર ક્લિક કરવું
- રજીસ્ટ્રેશન કરી આઈડી પાસવર્ડ ની મદદથી લોગીન થવું
- અરજી ફોર્મ તમારી સામે ખુલશે તેમાં તમારે તમામ માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફી ઓનલાઈન માધ્યમથી ભરો
- અરજી ફોર્મ સબમીટ કરો અને તેની પ્રિન્ટ આઉટ મેળવો
- ઓનલાઇન અરજી 12 એપ્રિલ બપોરે 1 વાગ્યાથી શરૂ થશે જ્યારે ઓનલાઇન અરજી સબમીટ કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ સાંજે 11:59 કલાક સુધી છે.
📌Important links
Notification | View |
Apply Online | Click Here |
નોંધ ઓનલાઈન અરજી કરતા પહેલા અહીં આપેલ સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરી સંપૂર્ણ સૂચનાઓનો અભ્યાસ કરી ઓનલાઈન અરજી કરવા માટે ઉમેદવારોને ભલામણ કરવામાં આવે છે.