ઇન્ડિયન ગેસ સબસીડી : મિત્રો ઇન્ડિયન ગેસ સબસીડી ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા ઓનલાઇન ચેક કરી શકાય છે. આપણે જે ગેસ બુકિંગ કરાવીએ છીએ તેના પર આપણને સરકાર તરફથી સબસીડી મળવાપાત્ર છે. જો તમને સબસીડી મળતી ના હોય તો તમે ગેસ ઓફિસે જઈ ડોક્યુમેન્ટ kyc કરાવી આ સબસીડી ને શરૂ કરાવી શકો છો. પરંતુ જો તમે કેવાયસી કરેલું હોય અને તમારા ખાતામાં સબસીડી ના પૈસા જમા થાય છે કે નહીં તે ચેક કરવું હોય તો તમે એ પણ ઘરે બેઠા જાણી શકો છો.
ઘરે બેઠા મોબાઈલ દ્વારા તમારા ખાતામાં સબસીડી ના કેટલા રૂપિયા કઈ તારીખે જમા થયા તે સંપૂર્ણ વિગત જાણવાની અહીં પ્રોસેસ મૂકેલી છે.
તમે બે રીતે સબસીડી ઓનલાઇન ચેક કરી શકો છો એક ઓનલાઇન વેબસાઈટના માધ્યમથી અને બીજું મોબાઈલ એપ્લિકેશન ના માધ્યમથી.
1) ઓનલાઈન સબસીડી વેબસાઈટના માધ્યમથી કેવી રીતે ચેક કરવી જાણો સ્ટેપ બાય સ્ટેપ માહિતી


2) મોબાઇલ એપ્લિકેશન ના માધ્યમથી ઓનલાઈન સબસીડી કેવી રીતે ચેક કરવી?

વેબસાઈટ
Visit the Official Website:
- Go to cx.indianoil.in or mylpg.in.
ગેસ ની સબસીડી જમા થતી ન હોય તો આ નંબર પર કોન્ટેક્ટ પણ કરી શકો છો

