WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujcet result 2025: ગુજકેટ નું પરિણામ ક્યારે જાહેર થશે, જુઓ માહિતી.

Gujcet result 2025: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાતી ગુજરાત ટેસ્ટ ગુજકેટ 2025 ની પરીક્ષા 23 માર્ચ 2025 ના રોજ યોજાય હતી. આ પરીક્ષા ગુજરાતની ઇજનેરી, ફાર્મસી અને ડિપ્લોમા કોર્સમાં પ્રવેશ મેળવવા માટે મહત્વની છે. હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ આતુરતાથી રીઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ લેખમાં અમે ગુજકેટ પરીક્ષાનું પરિણામ ક્યારે જાહેર થશે તેની સંભવિત તારીખ, છેલ્લા ત્રણ વર્ષના ડેટા અને ટોપર્સની માહિતી શેર કરી રહ્યા છીએ. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.

Gujcet result 2025

છેલ્લા ત્રણ વર્ષનું ગુજકેટનું પરિણામ

છેલ્લા ત્રણ વર્ષના ગુજકેટ ટોપર્સ

ગુજકેટનું પરિણામ કેવી રીતે ચેક કરવું?

ગુજકેટ નું પરિણામ ચેક કરવા માટે નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે

  1. સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ https://www.gseb.org/ અથવા https://gujcet.gseb.org/ પર જવું
  2. હોમપેજ પર ગુજકેટ 2025 રીઝલ્ટ લિંક તેના પર ક્લિક કરો
  3. અહીં તમારો છ અંકનો સીટ નંબર દાખલ કરો
  4. હવે go બટન પર ક્લિક કરો
  5. તમારું રિઝલ્ટ સ્ક્રીન પર દેખાશે તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ મેળવો.

ગુજકેટ 2025 પરિણામ લગત વારંવાર પૂછાતા પ્રશ્નો.

Leave a Comment