ફ્રી સિલાઈ મશીન યોજના 2025 | Free Silai Machine Yojna 2025: ગુજરાત સરકાર દ્વારા મહિલાઓના હિત માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે એમાંની જ એક કલ્યાણકારી યોજના એટલે ફ્રી સિલાઈ મશીન યોજના. ગુજરાત સરકાર દ્વારા ગુજરાતની તમામ લાયક મહિલાઓને સરકારશ્રી દ્વારા ફ્રી સિલાઈ મશીન આ યોજના અંતર્ગત આપવામાં આવે છે, ગુજરાતની સ્ત્રી આત્મનિર્ભર બની શકે અને સ્વરોજગાર મેળવી શકે તેવા ઉમદા હેતુથી આ યોજના અંતર્ગત ફ્રી સિલાઈ મશીન આપવામાં આવે છે. 30 સિલાઈ મશીન ની યોજના ના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલ છે. જે લગત અહીં તમામ માહિતી મુકવામાં આવેલી છે.

ફ્રી સિલાઈ મશીન ની યોજના નો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું? ફોર્મ ભરવા માટે કેટલા ડોક્યુમેન્ટ જરૂરી? યોજનાનો લાભ મેળવવા માટે આવકની મર્યાદા? અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી અહીં નીચે મુજબ છે.
Free Silai Machine Yojna 2025
યોજનાનું નામ | ફ્રી સિલાઈ મશીન યોજના |
લાભાર્થી | ગુજરાતની મહિલાઓ |
ઉમર | 20 વર્ષથી 40 વર્ષ |
યોજનાનો હેતુ | સ્વરોજગારી મેળવી આત્મનિર્ભર બનવા |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી કરવાની ઓફિશિયલ વેબસાઈટ | https://e-kutir.gujarat.gov.in/ |
📌ફ્રી સિલાઈ મશીન ની યોજના નો લાભ મેળવવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોઈએ?

📌 ફ્રી સિલાઈ મશીન ની યોજના નો લાભ મેળવવા માટેના ધારા ધોરણો.

📌 ફ્રી સિલાઈ મશીન યોજના નો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું?

📌 અગત્યની લીંક
ફ્રી સિલાઈ મશીન યોજના નું ઓનલાઈન ફોર્મ ભરવા માટે સત્તાવાર વેબસાઈટ
સત્તાવાર વેબસાઈટ
અહીં ક્લિક કરો : http://www.cottage.gujarat.gov.in/
અહીં ક્લિક કરો : https://e-kutir.gujarat.gov.in/
📌વારંવાર પૂછાતા પ્રશ્નો
