બેંક ઓફ બરોડા ભરતી 2025 : બેંક ભરતીની રાહ જોતા તમામ ઉમેદવારો માટે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. બેંક ઓફ બરોડા દ્વારા વિવિધ પોસ્ટ માટે ખૂબ મોટી ભરતી બહાર પાડવામાં આવેલી છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ https://www.bankofbaroda.in પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી લાગત અન્ય માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, પોસ્ટ વાઈઝ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી, ઉંમર મર્યાદા, અરજી ફી તેમ જ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે.
બેંક ઓફ બરોડા ભરતી 2025
| ભરતી સંસ્થા | બેંક ઓફ બરોડા |
| પોસ્ટ | વિવિધ |
| જગ્યા | 146 |
| અરજી મોડ | ઓનલાઇન |
| છેલ્લી તારીખ | 15 એપ્રિલ 2025 |
| વેબસાઈટ | https://www.bankofbaroda.in |
પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી

અગત્યની તારીખ
બેંક ઓફ બરોડા દ્વારા આ ભરતી માટે સત્તાવાર નોટિફિકેશન 26 માર્ચ 2025 ના રોજ જાહેર કરવામાં આવેલું હતું અને હાલ આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે તેમજ, ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 15 એપ્રિલ 2025 છે. ઉમેદવારોએ 15 એપ્રિલ 2025 સુધીમાં સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
શૈક્ષણિક લાયકાત અને અન્ય પાત્રતા

સીલેક્શન પ્રોસેસ
બેંક ઓફ બરોડાની આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા લાયક ઉમેદવારોએ નીચેની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ નીચેના સ્ટેપને અનુસરીને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

અગત્યની તારીખ
- ઓનલાઇન અરજી શરૂ થયા તારીખ :26-03-2025
- અરજી કરવાની અંતિમ તારીખ : 15-04-2025
અગત્યની લીંક
