WhatsApp ગ્રૂપમાં જોડાવો!

iphone 16 pro 80,000 થી ઓછી કિંમતમાં ખરીદવાનો મોકો, flipkart ની આ ઓફર્સ માં તમને થશે બમ્પર ડિસ્કાઉન્ટ નો ફાયદો, વાંચો માહિતી.

iphone 16 pro : સપ્ટેમ્બર 2024 માં iphone એ 16 સીરીઝ લોન્ચ કરે છે એટલે કે આ ફોન થોડા સમય પહેલા જ માર્કેટમાં લોન્ચ થયેલો છે. iphone 16 pro મોડેલ પર ગજબની ઓફર હાલ આપવામાં આવી રહી છે. આમ ઓફર પછી તમે 16 pro સસ્તામાં ખરીદી શકો છો આ ફોનની રીયલ કિંમત 1,19,900 રૂપિયા છે જેના પર flipkart 5% નું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. ડિસ્કાઉન્ટ ઓફર બાદ ફોનની કિંમત 112900 રૂપિયા થઈ જાય છે.. પરંતુ એટલામાં જ ઓફર પૂરી થઈ જતી નથી flipkart ની આ ફોન ઉપર 10% બેન્ક ઓફર પણ આપવામાં આવી રહી છે.

તમે આ iphone લેવાનું વિચારી રહ્યા હોવ તો તમે આ ઓફર્સ નો લાભ ઉઠાવી રહ્યા હોવ તો તમને ફોનની કિંમત 1,01,610 રૂપિયામાં પડશે જે ખૂબ જ શાનદાર ઓફર્સ છે પરંતુ iphone રશિયાઓ માટે એક અગત્યની વાત ઓફર્સ આટલામાં જ પૂરી થઈ જતી નથી flipkart દ્વારા આ ડીલને વધુ મજેદાર બનાવવા માટે એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે. જો તમારી પાસે iphone 13 હેન્ડસેટ છે તો તમે આ ફોન ઉપર 29 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. હવે એક્સચેન્જ ડિસ્કાઉન્ટ બાદ iphone 6 ફોનની કિંમત 72,610 રૂપિયા સુધી થઈ જશે. (આ વાતનું ખાસ ધ્યાન રાખવું રહ્યું એ ફોન ની કિંમત તમારા કન્ડિશન અને મોડેલ ઉપર આધારિત રહેશે ).

iphone 16 pro

iphone 6 pro 128 જીબી મોડેલ સાથે અહીં ઉપરની કિંમત દર્શાવેલી છે. તમે બજેટ નો કોઈ ઇસ્યુ નથી તો તમે એપલનો લેટેસ્ટ ફોન સ્વીચ કરવા ઈચ્છો છો તો iphone 16 pro એક સારો ઓપ્શન હોઈ શકે છે. એક હાઈલાઈટ નવો ગોલ્ડ કલર ઓપ્શન છે જે એક સ્લીક અને મોર્ડન લુક આપે છે. આમાં એક કેમેરા કંટ્રોલ બટન પણ આપવામાં આવેલું છે. સાથે સાથે તમને મોટી ડિસ્પ્લે પણ મળી રહેશે.

પરફોર્મન્સ ની વાત કરવામાં આવે તો iphone 16 pro મા ક્વોલકોમાં સ્પેન્ડ્રેગન 8 એલીટ ચિપ લાગી છે, જે એન્ડ્રોઇડ ફ્લેગશીપ થી સારો છે. જો તમે iphone લવર છો તો આ ઓફરમાં તમને ખૂબ સારો એવો ફાયદો થઇ શકે છે.

આને પણ વાંચો

મહિલાઓ માટે સીવણ બ્યુટી ભરત વગેરે જેવા કામ માટે સરકાર દ્વારા બે લાખ રૂપિયા સુધીની સબસીડી લોન આપવામાં આવી રહી છે : સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો

જાતિ અંગે નો દાખલો ઓનલાઈન મેળવવા માટેની સંપૂર્ણ પ્રોસેસ સમજો : વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 લિસ્ટ જાહેર : ચેક કરો યાદીમાં તમારું નામ છે કે નહીં.

Leave a Comment