WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Pariksha Pe Charcha

Pariksha Pe Charcha : પરીક્ષા પે ચર્ચા રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? How to online registration Pariksha Pe Charcha | Pariksha Pe Charcha Pariksha Pe Charcha

પરીક્ષા પે ચર્ચા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? How to online registration Pariksha Pe charcha

પરીક્ષા પે ચર્ચા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવા નીચે મુજબના સ્ટેપ અનુસરવા પડશે.

  1. સ્ટેપ 1: સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ innovateindia1.mygov.in પર જવું.
  2. સ્ટેપ 2: આ વેબસાઈટના હોમ પેજ પર પાર્ટીસિમેન્ટ નાવ પર ક્લિક કરો.
  3. સ્ટેપ 3: તમે તમારી કેટેગરી અનુસાર student ( self participation), student ( participation through teacher login), teacher, perent વિકલ્પ પસંદ કરી તેની નીચે ટુ પાર્ટીસીપેટ પર ક્લિક કરો.
  4. સ્ટેપ 4: હવે તમારું આખું નામ, મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી દાખલ કરી રજિસ્ટ્રેશન કરો.
  5. સ્ટેપ 5: ત્યારબાદ અન્ય જરૂરી વિગત દાખલ કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરો.

પરીક્ષા પે ચર્ચા વિશે જાણવા જેવી માહિતી

શું તમે જાણો છો કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ શું છે? અહીં પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં વિશે વિગતવાર માહિતી આપેલી છે જેના વડે તમે જાણી શકશો કે આ કાર્યક્રમનો હેતુ શું છે અને શા માટે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.

  • પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા બોર્ડ પરીક્ષા પહેલા વિદ્યાર્થી ઓને પરીક્ષાના તણાવથી દૂર કરવા અને સફળતા માટે પ્રેરિત કરવાના ઉમદા હેતુથી કરવામાં આવે છે.
  • આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો અને માતા-પિતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી ને સીધા પ્રશ્નો પૂછી શકે છે.

જે વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પસંદ નહીં થાય તેવો શિક્ષણ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ અને youtube ચેનલ પર લાઇવ આ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમને નિહાળી શકશે. આ કાર્યક્રમ સંબંધિત વધુ જાણકારી માટે તમે સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકો છો.

Important Links 

Official website Please Click Here

Student રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો

Teacher રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો 

Parents રજીસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો 

પોતાના નામનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ 6, 7, 8, 9, 10, 11, 12 ના વિદ્યાર્થીઓને મળશે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આયોજિત ” પરિક્ષા પે ચર્ચા ” માં ભાગ લેવાનો મોકો…

એના માટે આપેલ લિંક પરથી ઑનલાઇન રજીસ્ટ્રેશન કરવું પડશે… તો અત્યારે જ રજીસ્ટ્રેશન કરો અને ભાગ લો..

ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે

  ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવા માટે

  રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું,,, તેનો વીડિયો જુઓ…

સત્તાવાર વેબસાઈટ

https://innovateindia1.mygov.in/

આને પણ વાંચો

વારંવાર પૂછાતા પ્રશ્નો

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ 2026 ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • 11 જાન્યુઆરી 2026

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ માં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?

  • innovateindia1.mygov.in

Leave a Comment