PAN Card Apply Online : પાનકાર્ડ કઈ કઈ રીતે કઢાવી શકો છો? પાનકાર્ડ કઢાવવા માટે અરજી કેવી રીતે કરવી? તેમ જ પાનકાર્ડ કઢાવવા માટે કેટલા ડોક્યુમેન્ટની જરૂર પડે? પાનકાર્ડ માટે કોઈપણ વ્યક્તિ ઓનલાઈન અરજી કરી શકે છે.
પાનકાર્ડ કઢાવવા માટેની પ્રક્રિયા નીચે મુજબ વિસ્તારપૂર્વક માહિતી આપવામાં આવેલી છે.
- સૌપ્રથમ પાનકાર્ડ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે તેના વિશે માહિતી
- ત્યારબાદ પાનકાર્ડ નો ઉપયોગ અનેક કાર્યો માટે થાય છે જેમ કે બેંક નવું ખાતું ખોલાવવા, આવકવેરો અથવા તો ટેક્સ ભરવા.
- પાનકાર્ડમાં ધારક ની જાણકારી અને પાન નંબર હોય છે.
- પાનકાર્ડને લગે તો તમામ માહિતી નીચે મુજબ છે.
પાનકાર્ડ કઢાવવા માટેની પાત્રતા.
- સામાન્ય વ્યક્તિ તેમ જ વિદ્યાર્થીઓ પણ પાનકાર્ડ માટે અરજી કરી શકે છે.
- પાનકાર્ડ ફક્ત વ્યક્તિ અને કંપનીઓ પણ પાનકાર્ડ માટે અરજી કરી શકે છે. તેમજ કંપનીઓ અને વ્યક્તિઓ તેમજ વેપારીઓ પાસે પાનકાર્ડ નંબર ખૂબ જ જરૂરી હોય છે કારણ કે તેઓ રેગ્યુલર ટેક્સ ભરતા હોય છે.
ઓનલાઇન પાન કાર્ડ મેળવવા માટેની પ્રોસેસ
- NSDL અને UTIISL ઓફિસિયલ વેબસાઈટ પર જવું.
- google પર આ વેબસાઈટ પર વિઝીટ કરતા તમને કેટલાક ઓપ્શન જોવા મળશે.
- ત્યાં તમે ન્યુ પાનકાર્ડ એપ્લિકેશન ઓપ્શન પર સિલેક્ટ કરો.
- ત્યારબાદ પાનકાર્ડ કઢાવવા માટે ફોર્મ 49A માં માંગેલ માહિતી ચોકસાઈ પૂર્વક ભરો.
- જે વ્યક્તિ ભારતમાં રહે છે તે જ વ્યક્તિ NRE/NRIs તેમજ OCIs ( ભારતીય મૂળના નાગરિકો ) મુજબ પાનકાર્ડનો ફોર્મ ભરી શકે છે.
- ફોર્મ ભરી દીધા બાદ ઓનલાઇન અરજી ફી ચૂકવવાની રહેશે.
- આમ પાનકાર્ડ કઢાવવા માટેનો ફોર્મ સબમિટ થઈ ગયા બાદ ફી જમા કરાવી ધારકને લાસ્ટ પેજમાં 15 અંક નો નંબર જોવા મળશે.
- પાનકાર્ડ નો ફોર્મ સબમીટ કરી દીધા પછી પંદર દિવસની અંદર અગત્યના ડોક્યુમેન્ટ NSDL ઓફિસને પહોંચાડવાના રહેશે.
- આમ પછી NSDL તરફથી સચોટ રીતે ચેક કરીને 15 દિવસમાં ફોર્મ ભરેલ સ્થળે પાનકાર્ડ મોકલી આપવામાં આવશે.
પાનકાર્ડ કઢાવવા માટે અગત્યના ડોક્યુમેન્ટ.
- આધારકાર્ડ
- રહેઠાણનો પુરાવો.
- જન્મનું પ્રમાણપત્ર.
- બે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ.
વધુ માહિતી માટે સત્તાવાર વેબસાઈટ ની વિઝીટ કરો: અહીં ક્લિક કરો