WhatsApp ગ્રૂપમાં જોડાવો!

OPAL Bharti: ITI પાસ ઉમેદવારો માટે ONGC સબસીડીઅરી કંપનીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, વાંચો સંપૂર્ણ માહિતી.

OPAL Bharti: ઓએનજીસી ની સબસીડી અરી કંપનીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. વિવિધ ટ્રેન્ડમાં ઉમેદવારોની ભરતી કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી રહી છે.

નોકરી શોધી રહેલા આઈ.ટી.આઈ પાસ ઉમેદવારો માટે નોકરી મેળવવાની ખૂબ સારી તક આવી ગઈ છે. ઓએનજીસી ની સબસીડીઅરી કંપનીમાં વિવિધ પોસ્ટ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. આ વિવિધ ટ્રેડમાં ઉમેદવારોની પસંદગી કરવા માટે કંપનીએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવાની શરૂ કરી દીધી છે. લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી ની વિગતવાર માહિતી જેમકે પગાર ધોરણ, શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, અરજીની ફી, ઓનલાઈન અરજી કઈ વેબસાઈટ મારફતે કરવી તેમજ ઓનલાઇન અરજી કરવાની અગત્યની તારીખ કઈ છે વગેરેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે. માહિતીને અંત સુધી જરૂર વાંચો અને માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ મેસેજ આગળ શેર કરો.

OPAL ભરતીની મહત્વની માહિતી

ભરતી સંસ્થાONGC પેટ્રો એડિસન્સ લિમિટેડ (OPAL )
પોસ્ટ એપ્રેન્ટીસ
ખાલી જગ્યા38
એપ્લિકેશન મોડઓનલાઇન
અરજી કરવાની છેલ્લી તારીખ04 જાન્યુઆરી 2025
ક્યાં અરજી કરવીapprentices@opalindia.in
સંસ્થાની ઓફિસિયલ વેબસાઈટ https://opalindia.in/

પોસ્ટની વિગતવાર માહિતી

ટ્રેડ જગ્યા
ફીટર 5
કેમિકલ પ્લાન્ટ17
ઈલેક્ટ્રીક 7
ઇન્સ્ટ્રુમેન્ટ1
મિકેનિક1
લેબ 2
મશીન 1

શૈક્ષણિક લાયકાત ની માહિતી

OPAL ભરતી માં અરજી કરવા માટે ઉમેદવારો પાસે સરકાર માન્ય સંસ્થામાંથી જે તે ટ્રેડમાં આઈટીઆઈ પાસ કરેલ હોવું જોઈએ.

વય મર્યાદા

આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 21 વર્ષ હોવી જોઈએ.

અરજી ક્યાં કરવી?

આ ભરતીમાં રસ ધરાવતા લાયક ઉમેદવારો એ ઓનલાઇન અરજી કરવા માટે પોતાની અરજી તૈયાર કરીને apprentices@opalindia.in ઉપર ઇમેલ કરવાની રહેશે. વધુ માહિતી માટે સંસ્થાની ઓફિસિયલ વેબસાઈટની મુલાકાત લેવી.

OPAL ભરતી અંતર્ગત વિવિધ પોસ્ટની વિગતો, શૈક્ષણિક લાયકાત, નોકરી નો પ્રકાર, અરજી પ્રક્રિયા, વયમર્યાદા, અરજી કરવાની છેલ્લી તારીખ, અરજી કરવાની રીત સહિતની મહત્વની માહિતી જાણવા માટે ઉમેદવારોએ અહીં આપેલું સત્તાવાર નોટિફિકેશન ડાઉનલોડ કરીને જરૂરથી વાંચવું.

આને પણ વાંચો

SBI બેન્કમાં 13,000 થી વધુ પદો માટે ક્લાર્કની બમ્પર ભરતી જાહેર : ભરતી ની વિગતવાર માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

એરફોર્સમાં અગ્નિવર વાયુપદ માટે નવી ભરતી જાહેર, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ: સંપૂર્ણ માહિતી માટે અહીં ક્લિક કરો.

અગત્યની લિંક

Home PageClick Here
Notification Click Here
Apply Online Click Here
Official Website Click Here

વારંવાર પૂછાતા પ્રશ્નો

OPAL ભરતીમાં ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.

OPAL ભરતીમાં કુલ કેટલી ખાલી જગ્યાઓ છે?

  • 38 ખાલી જગ્યાઓ

OPAL ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

  • 4 જાન્યુઆરી 2025

Leave a Comment