WhatsApp ગ્રૂપમાં જોડાવો!

LIC ની આ સ્કીમ માં કરો રોકાણ, દર મહિને મળશે રૂપિયા 12000 પેંશન.

સરલ વીમા પોલિસી : Saral Vima Policy : જીવનમાં બચત ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. કામ કરતી વખતે લગભગ દરેક વ્યક્તિ નિવૃત્તિ પછી પૈસાની ચિંતા કરતા હોય છે અને આવી જરૂર ન ઉભી થાય તે માટે અત્યારથી થોડી થોડી બચત કરવી એ ખૂબ જ જરૂરી છે. મોટાભાગની નોકરીઓમાં હજુ પણ લોકો પાસે પેન્શનની જોગવાઈ નથી એટલા માટે આજે અમે તમને એવી જ એક યોજના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં નિવૃત્તિ બાદ તમે મહિને 12000 રૂપિયા જેવું પેન્શન મેળવી શકો છો જેના માટે તમારે અત્યારથી જ થોડું થોડું દર મહિને રોકાણ કરવું પડશે. જાણો lic ની આ યોજના વિશે સંપૂર્ણ માહિતી.

તમે રોકાણ કર્યા બાદ દર મહિને 12 હજાર રૂપિયાનું પેન્શન મળે તેવી આ યોજના એટલે lic ની સરલ પેન્શન યોજના.

સરલ પેન્શન યોજના ની ખાસિયત.

lic ને સરળ પેન્શન યોજનામાં તમારે માત્ર એક જ વાર રોકાણ કરવું પડશે. ત્યારબાદ તમને દર મહિને 12 હજાર રૂપિયાનું પેન્શન મળશે. આલિશ વર્ષથી વધુ ઉંમરના લોકો રોકાણ કરી શકે છે અને મહત્તમ 80 વર્ષ સુધીના ભારતીય નાગરિકો જ રોકાણ કરી શકે છે.

એલ.આઇ.સી ની આ પોલિસીમાં વાર્ષિક ખરીદવી પડે છે. જેમાં ત્રિમાસિક ગાડા માટે ઓછામાં ઓછા 3000 રૂપિયા, છ માસિક ગાળા માટે 6000 રૂપિયા અને વાર્ષિક 12000 રૂપિયા વાર્ષિકી તરીકે લેવા પડશે.

જો તમને માસિક પેન્શન જોઈએ છે તો તમારે 1000 રૂપિયાની વાર્ષિકે ખરીદવી પડશે.

lic ની આ પોલિસીમાં એક વખત પ્રીમિયમ ચૂકવવું પડશે જો કે તેની કોઈ મર્યાદા નથી તમે જેટલું ઈચ્છો તેટલું પ્રીમિયમ ચૂકવી શકો છો. તમે ચૂકવેલ રકમ ઉપર તમારું પેન્શન નક્કી કરવામાં આવશે. આમાં તમારે વાર્ષિક ઓછામાં ઓછી 12 હજાર રૂપિયાની વાર્ષિક ખરીદવી પડશે. જો તમે આ પોલિસીમાં 30 લાખ રૂપિયા નો રોકાણ કરો છો તો તમને દર મહિને પેન્શન તરીકે 12,388 રૂપિયા મળશે.

સરલ વીમા પોલિસી કેવી રીતે ખરીદવી?

lic ની આ પોલીસ ખરીદવા માટે તમારે lic ની ઓફિસિયલ વેબસાઈટ www.licindia.in પર જવું પડશે અથવા એજન્ટ દ્વારા પણ તમે આ પોલીસી ખરીદી શકો છો.

આને પણ વાંચો :

Lic ની નારી સશક્તિકરણ માટે નવી યોજના જાહેર જેમાં મહિલાઓને મળશે દર મહિને સાત હજાર રૂપિયાની સહાય, જાણો આ નવી યોજના ની માહિતી અહીં ક્લિક કરો.

Lic ની ધોરણ 10 અને 12 પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે નવી સ્કોલરશીપ સહાય યોજના જાહેર, માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો

Home Page Click Here
LIC official website Click Here

Leave a Comment