GSRTC Recruiment 2024: હું ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પદો માટેની નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. જો તમે જીએસઆરટીસી માં નોકરી કરવાની ઈચ્છા ધરાવતા હોય અને તમે આના માટે યોગ્ય લાયકાત ધરાવતા હોવ તો તમારા માટે આ એક ખૂબ જ સારી તક છે. આ ભરતીમાં ખૂબ મોટી જગ્યા પર ખાલી જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતીમાં અન્ય માહિતી જેમકે અગત્યની તારીખો ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત સિલેક્શન પ્રોસેસ અરજી ફી ઉમર મર્યાદા અને ઓનલાઈન અરજી કેવી રીતે કરશો? તમામ બાબતોની માહિતી અહીં મૂકવામાં આવેલી છે.
GSRTC Recruiment 2024
વિભાગ | ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ |
પોસ્ટ | વિવિધ |
ખાલી જગ્યા | 1650 + |
અરજી મોડ | ઓનલાઇન |
અરજી પ્રોસેસ | હાલ શરૂ છે |
અરજી કરવાની છેલ્લી તારીખ | 5 જાન્યુઆરી 2025 |
વેબસાઈટ | www.gsrtc.in |
અગત્યની તારીખ :
ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા છ ડિસેમ્બર 2024 ના રોજ ભરતી જાહેરરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતીની હાલ ઓનલાઇન પ્રક્રિયા શરૂ છે તેમ જ આવનાર તારીખ 5 જાન્યુઆરી 2025 આ ભરતીની અરજી કરવાની અંતિમ તારીખ છે. આ ભરતીમાં રસ ધરાવતા ઉમેદવારોએ છેલ્લી તારીખ પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે.
અરજી ફી :
- આ ભરતી માટે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરવા માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં.
ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી :
- આ ભરતી સંબંધિત જાહેરાતમાં મળેલ વિગતો અનુસાર સંસ્થા દ્વારા હેલ્પરના પદો માટે ભરતી ની જાહેરાત કરવામાં આવેલી છે, વિવિધ પદોની વિગતવાર માહિતી જાણવા માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને વાંચો.
વય મર્યાદા:
- લઘુતમ ઉંમર મર્યાદા 18 વર્ષ અને મહત્તમ ઉંમર મર્યાદા 45 વર્ષ નક્કી કરવામાં આવેલી છે. અલગ અલગ પોસ્ટ માટે અલગ મર્યાદા વિવિધ હોય માટે વય મર્યાદા ની પોસ્ટ વાઇઝ વિગત જાણવા માટે ઓફિસિયલ નોટિફિકેશન ને વાંચવું.
પગાર ધોરણ :
- ઉમેદવાર જણાવવાનો કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ની આ ભરતીમાં પદો પ્રમાણે પગાર મળશે.
જગ્યાઓ :
- કુલ 1658 ખાલી જગ્યાઓ માટે ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે.
સિલેક્શન પ્રોસેસ:
- ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત :
આ ભરતીમાં સરકાર દ્વારા શૈક્ષણિક લાયકાતના નિયમો નક્કી કરવામાં આવેલા છે જેમાં માનનીય આઈટીઆઈનો મિકેનિકલ મોટર વ્હીકલ અથવા મિકેનિક ડીઝલ અથવા જનરલ મિકેનિક અથવા ફીટર અથવા ટનગર અથવા ઇલેક્ટ્રિશિયન અથવા સીટ મેટલ વર્કર અથવા ફોટો મોબાઈલ બોડી રીપેર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રિકેટર અથવા મશીનીસ્ટ અથવા કાર્પેટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટોમોબાઇલ પેન્ટર રીપેર ના અહીં દર્શાવવામાં આવેલ વિવિધ કોર્સમાંથી કોઈ પણ એકમાં એક વર્ષનો કોર્સ પાસ કરેલ હોવા જરૂરી છે.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- સૌપ્રથમ તમે આ ભરતીના પદો માટે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં તે તપાસો. તેના માટે નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશન ને ડાઉનલોડ કરો અને વાંચો.
- ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની આ ભરતીમાં અરજી કરતા પહેલા ઓએનજીસી ની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવાનું થશે.
- વેબસાઈટના મેનુ સેકશનમાં કરિયરનો વિભાગ જોવા મળશે એના ઉપર ક્લિક કરો.
- અહીં તમારે રજિસ્ટ્રેશન કરવાનું થશે, રજીસ્ટ્રેશન કર્યા બાદ આઈડી પાસવર્ડ મળશે તેની મદદથી લોગીન થવું.
- હવે તમારી સામે એક અરજી ફોર્મ ઓપન થશે જેમાં તમામ માહિતી ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અરજી ફોર્મ ભરાઈ ગયા બાદ અને ડોક્યુમેન્ટ અપલોડ થય ગયા બાદ અરજી ફોર્મ ને સબમીટ કરો અને તેની પ્રિન્ટ મેળવો.
આને પણ વાંચો : ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરેલ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ માટે Lic દ્વારા નવી શિષ્યવૃત્તિ જાહેર : જાણો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો.
આને પણ વાંચો દીકરીઓના ભણતર માટે ખૂબ જ ઉપયોગી એવી નમુ લક્ષ્મી યોજના માં આવ્યા મોટા ફેરફાર જાણો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો
અરજી કરવા માટે જરૂરી લિંક:
Home page | અહીં ક્લિક કરો |
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
ઓફિશ્યિલ વેબસાઈટની મુલાકાત માટે | અહીં ક્લિક કરો |
નોંધ : મિત્રો અહીં મૂકવામાં આવેલો માહિતી સોશિયલ મીડિયાની અન્ય વિવિધ વેબસાઈટ પરથી લેવામાં આવેલ છે. જેથી તેમાં કોઈ ભૂલ પણ હોઈ શકે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત પર ચકાસી ત્યારબાદ જ અરજી કરવા ભલામણ કરવામાં આવે છે.