શેર બજાર : આ કંપનીની બોર્ડ મીટીંગ યોજાવા જઈ રહી છે, કંપનીની બોર્ડ મિટિંગમાં મોટો નિર્ણય લેવા માં આવશે. તમને જણાવી દઈએ કે કંપનીએ એકવાર પણ બોનસ શેર આપ્યા નથી. કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર શેર દીઠ રૂપિયા 211 અને સૌથી નીચું સ્તર રૂપિયા ૮૬.૨૮ છે. 2024 માં કંપનીના શેરની કિંમતમાં 97.92% નો વધારો થયો છે.
આ સિક્યુરિટીઝ લિમિટેડ એ કંપનીઓ માંની એક નજર છે જેમના શેરનું અગામી સપ્તાહમાં મોનેટરીંગ કરવાની જરૂર છે. દરેકની નજર કંપનીની બોર્ડ મીટીંગ પર રહેશે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં કંપનીના શેર નું પ્રદર્શન સારું રહ્યું છે. આ સમયગાળા દરમિયાન શહેરના ભાવમાં 80% નો વધારો થયો છે.
બીએસઇ ને આપેલી માહિતીમાં બી એન ત્રિપાઠી સિક્યુરિટી લિમિટેડ એ જણાવ્યું છે કે બોર્ડની બેઠક ચાર ડિસેમ્બર યોજવાની છે. ટોપ સ્લીપ્ટ અને બોનસ શેરનો પણ બોર્ડ મિટિંગમાં એજન્ડા માં સમાવેશ કરવામાં આવ્યો છે. તે જ દિવસે કંપની બોનસ શેર અને સ્ટોક સ્લીપ્ટ અંગે નિર્ણય લેશે. તમને જણાવી દઈએ કે જો મંજૂરી આપવામાં આવે છે તો કંપની પ્રથમ વખત બોનસેર અને સ્ટોક સ્લીપ્ટ કરશે.
છેલ્લા ત્રણ વર્ષમાં બી એન ત્રિપાઠી સિક્યુરિટી લિમિટેડના શેરના ભાવમાં 556 ટકાનો વધારો થયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન સેન્સેક્સ માં 39.37 ટકાનો વધારો થયો છે.
બીએસઇમાં કંપનીનું 52 સપ્તાહનું ઊંચું સ્તર શેર દીઠ ₹211 અને 52 સપ્તાહનું સૌથી નીચું શેર 86.28 પ્રતિ શેર છે. કંપનીનું માર્કેટ કેપ 189.76 કરોડ રૂપિયા છે.
કંપની નિયમિત સમયાંતરે રોકાણકારોને ડિવિડન્ડ ચૂકવતી રહી છે. 2024 માં કંપનીએ એક શેર પર 1.50 રૂપિયાnu ડિવિડન્ડ આપ્યું છે. અગાઉ કંપનીએ 2023 માં 1.50 રૂપિયાનું ડિવિડન્ડ પણ આપ્યું હતું.
તમને જણાવી દઈએ કે કંપનીએ 2022 માં પણ ડિવિડન્ડ આપ્યું હતું. ત્યારબાદ કંપનીએ દરેક શેર પર એક શેરનું ડિવિડન્ડ આપ્યું હતું.
આને પણ વાંચો : 108 રૂપિયા પર ચાલતો આવશે ટૂંક સમયમાં પહોંચી શકે છે ₹600 સુધી. જાણો કઈ કંપનીનો છે આ શેર…. માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો
આને પણ વાંચો : શેરબજારના રોકાણકારો માટે ખૂબ સારા સમાચાર ટાટા મોટર્સ સહિતના મોટા બાર શહેરોમાં થયા છે 50% ભાવ ઘટાડો, જાણો સંપૂર્ણ લિસ્ટ અહીં ક્લિક કરો.
શેરબજારની સચોટ કાયમી અપડેટ તમારા મોબાઈલમાં જોવા માટે Groww એપ્લિકેશન ડાઉનલોડ કરો : અહીં ક્લિક કરો
નિયમિત અમારી અપડેટ માહિતી તમારા મોબાઈલ મેળવવા માટે આજે જ અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જાવ.
ખાસ નોંધ : અહીં આપવામાં આવેલ માહિતી માત્ર જાણકારી પૂરતી મૂકવામાં આવેલી છે, અમારી વેબસાઈટ આની પુષ્ટિ કરતું નથી. કોઈપણ જાતના શેરબજારમાં રોકાણ કરવા માટે તમારા નાણાકીય નિષ્ણાંત ની જરૂર સલાહ લો. જાણકારી વિના શેર માર્કેટમાં રોકાણ એ નાણાકીય નુકસાની કરાવી શકે છે. શેર માર્કેટમાં રોકાણ પહેલા તમારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરો અથવા તમારા નાણાકીય સલાહકારની સલાહ લો.