રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી : Rajkot Nagarik Sahakari Bank Bharti : રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા પટાવાળાની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે, ઉમેદવારોની પસંદગી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. કોલેજ પાસ કરેલ ઉમેદવારો માટે ખૂબ સારી તક છે, લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે ઓનલાઇન અરજી કરી શકે છે. રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી વિશે અન્ય માહિતી જેવી કે પગાર ધોરણ, સિલેકશન પ્રોસેસ, ઓનલાઇન અરજી કેવી રીતે કરવી અને ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ વગેરે તમામ બાબતોની માહિતી નીચે મુજબ છે.
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે પોસ્ટ ની વિગતો, શૈક્ષણિકલાયકાત, વયમર્યાદા, અરજી પ્રક્રિયા, અરજી કરવાની છેલ્લી તારીખ, નોકરીનું સ્થળ, સહિતની મહત્વની માહિતી અહીં મૂકવામાં આવેલી છે, તેથી રસ ધરાવતા ઉમેદવારોને વિનંતી છે કે આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચે અને માહિતી સારી લાગે તો તમારા દરેક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આ મેસેજ આગળ શેર કરજો.
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી 2024
ભરતી સંસ્થા | રાજકોટ નાગરિક સહકારી બેંક |
પોસ્ટ | પટાવાળા |
ખાલી જગ્યા | ઉલ્લેખ નથી |
નોકરીનું સ્થળ | ભુજ અને ભાવનગર |
વય મર્યાદા | 30 વર્ષથી વધુ |
અરજી કરવાની છેલ્લી તારીખ | 19.12. 2024 |
ઓફિસિયલ વેબસાઈટ | https://jobs.rnsbindia.com/ |
પોસ્ટ ની વિગત
રાજકોટ નાગરિક સહકારી બેન્ક એ પોતાની ભુજ અને ભાવનગર બ્રાન્ચ માટે પટાવાળાની પોસ્ટ માટે ભરતી બહાર પાડી છે. આ પોસ્ટ માટે અરજી કરવાની અંતિમ તારીખ 17 ડિસેમ્બર 2024 છે.
શૈક્ષણિક લાયકાત
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અંગે વાત કરવામાં આવે તો આ પોસ્ટ માટે કોઈપણ વિષયમાં સ્નાતક એટલે કે કોલેજ પાસ કરેલ હોય તેવા ઉમેદવારો ઓનલાઇન અરજી કરી શકે છે.
અનુભવ
રાજકોટ નાગરિક સહકારી બેંક ભરતી માટે ફ્રેશર પણ અરજી કરી શકે છે આ ભરતી માટે કોઈ અનુભવ માગવામાં આવેલ નથી.
અરજી કરવાની પ્રોસેસ.
- સૌપ્રથમ ઉમેદવારોએ બેંકની ઓફિસિયલ વેબસાઈટ https://jobs.rnsbindia.com/ પર જવું
- વેબસાઈટ ઉપર કરિયરનો ઓપ્શન હશે તેના ઉપર ક્લિક કરો.
- કરિયર પર ક્લિક કરવાથી ભરતી ની માહિતી દેખાશે.
- જ્યાં એપ્લાય નાવ બટન ઉપર ક્લિક કરવું.
- અહીં ફોર્મ દેખાશે અને માંગેલી માહિતી અને જરૂરી દસ્તાવેજો એટેચ કરવા.
- ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ કરી અને પ્રિન્ટ મેળવવી.
ઉમેદવારોને ભલામણ છે કે ભરતી ની અરજી કરતાં પહેલાં સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચો.
અગત્યની લિંક
Home Page | Click Here |
Notification | Click Here |
Apply Online | Click Here |