પોલીસ ભરતી અપડેટ: ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જણાવાયું છે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેરાત ક્રમાંક : GPRB/202324/1 ની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર ની ભરતી અંગેની શારીરિક કસોટી સંભવિત જાન્યુઆરી 2025 ના બીજા સપ્તાહમાં યોજવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પાંચમી નવેમ્બરે પોલીસ ભરતીની શારીરિક પરીક્ષા યોજવાની હતી જે હવે આગામી જાન્યુઆરી 2025 ના બીજા સપ્તાહમાં યોજાશે.
આને પણ વાંચો
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે નવી અરજી શરૂ થઈ ગયેલ છે, વિગતવાર માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.