WhatsApp ગ્રૂપમાં જોડાવો!

પુષ્પા 2 એ પહેલા દિવસે કરી અધઃ કમાણી: k.g.f અને RRR નો તોડ્યો રેકોર્ડ, છાપ્યા આટલા કરોડ.

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંધાણાની ફિલ્મ પુષ્પા 2 ભારતીય બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે ઓપનિંગ દેના કલેક્શનના મામલે k.g.f chapter 2 અને બાહુબલી ટુ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. એટલું જ નહીં ફિલ્મ એક નવો રેકોર્ડ પણ બનાવ્યો છે તો ચાલો જાણીએ ફિલ્મ પહેલા દિવસે કેટલા કરોડ રૂપિયાની કમાણી કરી છે.

Sacnilk ના અનુસાર પહેલા દિવસે પ્રભાસની ફિલ્મ બાહુબલી ટુ 121 કરોડ રૂપિયા અને યસ ની ફિલ્મ k.g.f 2 એ 116 કરોડ રૂપિયા કમાયા હતા. જ્યારે અલ્લુ અર્જુનને ફિલ્મ પુષ્પા તુએ રાતના 9:00 વાગ્યા સુધીમાં 132.27કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે એટલે કે પુષ્પ 2 એ k.g.f2 અને બાહુબલી ટુ ને પાછળ છોડી દીધી છે.

નવો રેકોર્ડ બનાવ્યો

પુષ્પા 2 એ ગુરૂવારના દિવસે તેલુગુ અને હિન્દી બંને ભાષાઓમાં 50 કરોડ રૂપિયાથી વધુ નો વ્યવસાય કર્યો છે. રિપોર્ટ અનુસાર ભારતીય સિનેમાના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યો છે કે કોઈ ફિલ્મે એક જ દિવસે બે અલગ અલગ ભાષાઓમાં 50 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હોય.

આને પણ વાંચો પુષ્પા 2 ફિલ્મ રિલીઝ થતા ની સાથે જ ઇન્ટરનેટ પર થઈ ગઈ લીક….., જુઓ કઈ કઈ વેબસાઈટ ઉપર છે અલ્લુ અર્જુન ની પુષ્પા ટુ ફિલ્મની HD પ્રિન્ટ. અહીં ક્લિક કરો

Leave a Comment