WhatsApp ગ્રૂપમાં જોડાવો!

દાંતની પીળાશ દૂર કરવી હોય તો અપનાવો આ ટીપ્સ, જલ્દી દેખાશે અસર.

પીળા દાંત: દાંતની પીડા તો સરળતાથી જતી નથી એકવાર દાંત પીળા થઈ જાય તો દરરોજ બ્રશ કરવાથી પણ સાફ થતા નથી.

દાંત પીળા થવાના કારણો

દાંત પીડા થવા પાછળ ઘણા કારણો જવાબદાર છે. જેમાં દરરોજ બ્રશ ન કરવું , તમાકુનું સેવન કરવું, ચા અને કોફીનું વધુ પડતું સેવન કરવું.

સાથે ખરાબ ખાનપાન દાંતને ગંદા કરે છે. પાણીમાં ફ્લોરાઈડ નું પ્રમાણ વધારે હોય તો પણ દાંત પીળા થઈ જાય છે.

દાંતને ચમકાવવાના સરળ ઘરેલુ ઉપાય.

દાંતની સફાઈ કરવા માટે તમારે દવા લેવાની જરૂર નથી. બસ ઘરે બેઠા ત્રણ ચાર પ્રકારના ઉપાય કરો તેનાથી તમારા દાંત સાફ થઈ જશે અને તમ પણ પાછી આવી જશે.

તુલસીના પાન : દરરોજ સવારે વાસી મોઢે તુલસીના ત્રણ ચાર પાંચ ચાવવાથી દાંતની ચમક પરત આવી જાય છે.

લીમડાના પાન : લીમડાના પાનમાં એન્ટી બેકટેરિયલ ગુણ હોય છે, તે દાંતના બેક્ટેરિયાને ખતમ કરે છે, વાસી મોઢે લીમડાના પાન ચાવવાથી દાંતની પીળાશ દૂર થાય છે.

ફુદીનાના પાન : ફુદીનાના પાન નો દરરોજ સેવન કરવાથી દાંત સફેદ અને ચમકદાર થાય છે. તે મોઢાની દુર્ગંધ પણ દૂર કરે છે.

અર્જુન ના પાન : અર્જુનના પાન અને છાલ પણ દાંત માટે ખૂબ જ ઉપયોગી છે. વાસી મોઢે અર્જુનના પાન ચાવવાથી દાંતની ચમકમાં સુધારો આવે છે.

આને પણ વાંચો : પેટની ચરબી આ સરળ ઘરેલુ ઉપાયથી ઓગળી જશે થોડા દિવસોમાં જ : માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

ડિસ્કલેમર : અહીં આપવામાં આવેલ માહિતી ઘરેલુ ઉપાય અને સામાન્ય જાણકારી પર આધારિત છે,આ વેબસાઈટ તેની પુષ્ટિ કરતી નથી. સ્વાસ્થ્યને લગે તો કોઈપણ ઉપાય કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

Leave a Comment