Stock market : શેરબજારમાં રૂપિયા લગાવનારા લોકો માટે મોટી ખબર આવી છે. હકીકતમાં સેબી નવા નિયમોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. શેર બજારમાં ખરીદી વેચાણ માટે ડિમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ જરૂરી હોય છે. ડિમેટ અકાઉન્ટ એટલે કે જેમાં ફેર ડિમટીરીયલાઈઝડ લાઈવ સ્વરૂપમાં હોય છે. જ્યારે ટ્રેડિંગ એકાઉન્ટમાં તમે ઇન્ટ્રા ડે માં કારોબાર કરી શકો છો.
સિક્યુરિટીસ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એ ગુરુવારે એક પ્રસ્તાવ જાહેર કર્યો છે જેમાં ડિમેન્ટ ખાતાને લઈને નવા નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે.
ડિમેટ ખાતું રાખનારા રિટેલ રોકાણકારોને સામાન્ય રીતે ગોપનીતા બનાવી રાખવી અને સુનિશ્ચિત કરવા માટે મોબાઈલ નંબર અને ઇમેલ આઇડી એડ્રેસ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાની આવશ્યકતા હોય છે.
પરંતુ હવે સેબી નો નવો નિયમ એવું કહે છે કે ગ્રાહકના ડિમેટ ખાતાને તેના પરિવારના લોકો હેન્ડર કરી શકે છે. તેમાં પરિવારના સભ્યોને ખાસ પરિસ્થિતિઓમાં વિગતો પ્રદાન કરવાની પરવાનગી મળી ગઈ છે.
સેબી નું કહેવું છે કે હાલ નિયમો હેઠળ જે એકાઉન્ટ 30 દિવસથી ઇનએક્ટિવ છે એવામાં બ્રોકસ ને ત્રણ મહિનાનો સેટલમેન્ટ કરવાનું હોય છે.
પરંતુ નવા પ્રસ્તાહિત નિયમો હેઠળ સેબીએ એવું કહ્યું છે કે દૈનિક દેખરેખ ને બદલે 30 કેલેન્ડર દિવસો માટે નિષ્ક્રિય ખાતાઓની પટાવટ દર મહિને કરવાની રહેશે.
આને પણ વાંચો પુષ્પા 2 પિક્ચર રિલીઝ થતાની સાથે જ ઇન્ટરનેટની આ વેબસાઈટ ઉપર થયું લીક, HD મુવી ડાઉનલોડ કરવાની વિગત માટે અહીં ક્લિક કરો