WhatsApp ગ્રૂપમાં જોડાવો!

ગુજરાત પોલીસ ભરતી શારીરિક કસોટી કોલ લેટર ડાઉનલોડ કરો.

ગુજરાત પોલીસ ભરતી અપડેટ, Gujarat police Recruiment update : ગુજરાત પોલીસ ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી ની તારીખ જાહેર કરાઈ છે. તારીખ 8 જાન્યુઆરી 2025 થી શારીરિક કસોટી શરૂ થશે જેની પોલીસ ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2025 થી પોલીસ ભરતી અંગેના કોલલેટર ડાઉનલોડ કરી શકાશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત ક્રમાંક GPRB/202324/1 અન્વયે શારીરિક કસોટી તારીખ 8 જાન્યુઆરી 2025 ના રોજ થી શરૂ થનાર છે. જે માટે કોલ લેટર તારીખ 1/ 1 /2025 ના રોજ 2 કલાકથી https://ojas.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત પોલીસ વિભાગમાં ભરતીને લઈ રાજ્ય સરકારે બે મહિના પહેલા જ હાઇકોર્ટ સમક્ષ મોટી જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે ગુજરાત હાઇકોર્ટમાં ભરતી કેલેન્ડર રજૂ કર્યો હતો અને હાઇકોર્ટે ખાતરી આપી હતી કે વર્ષ 2026 સુધીમાં ગુજરાત પોલીસના તમામ પદો પર ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે.

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે આઇપીએસએ નીરજા ગોટરુ ની નિમણૂક કરવામાં આવેલી છે. હસમુખ પટેલના રાજીનામા બાદ ચેરમેન પદ ખાલી હતું. નીરજા ગોટરૂ પોલીસ ભરતી બોર્ડના નવા ચેરમેન બન્યા છે.

આને પણ વાંચો

state bank of india દ્વારા 13,000 થી વધુ જગ્યાઓ માટે ક્લાર્ક ની નવી ભરતી જાહેર : વિગતવાર માહિતી માટે અહીં ક્લિક કરો

એરફોર્સમાં અગ્નિવીરની નવી ભરતી જાહેર : વિગતવાર માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

OPAL માં આઈ.ટી.આઈ પાસ કરેલ ઉમેદવારો માટે એપ્રેન્ટીસ ની નવી ભરતી જાહેર : વિગતવાર માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.

Leave a Comment