SDAU Recruiment 2024: Dantiwada agricultural university Recruiment : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી : સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. ઓફિસિયલ નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર સહાયક પ્રોફેસર, એસોસિયેટ પ્રોફેસર અને પ્રિન્સિપલ જેવા પદ માટે કુલ 150 થી વધુ જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી 2025 છે, રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ પર જઈ ડેડલાઇન પહેલા ઓનલાઇન અરજી કરી શકે છે.
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ભરતી :
ભરતી સંસ્થા | દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી |
પોસ્ટ | વિવિધ |
જગ્યા | ઉલ્લેખ નથી |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 23 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની વેબસાઈટ | sdau.edu.in |
દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા.
સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતી ની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ અને ઉંમર મર્યાદા દરેક પદ માટે અલગ અલગ છે તેથી શૈક્ષણિક લાયકાતની વિગતવાર માહિતી નીચે આપેલ સત્તાવાર નોટિફિકેશનમાં વાંચો.
ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
- આ ભરતીમાં અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌપ્રથમ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીની ઓફિસિયલ વેબસાઈટ https://sdau.edu.in/ પર જવું.
- તેમાં રિક્વાયરમેન્ટ 2024 વિભાગમાં જવુ.
- તેમાં તમારું નામ સરનામું શૈક્ષણિક લાયકાત અનુભવ વગેરે તમામ માહિતી ભરી અરજી ફોર્મ ભરો.
- ત્યારબાદ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- ઓનલાઇન અરજીની ફી ભરવી.
- તમામ વિગતો ભરાઈ ગયા બાદ અને ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા બાદ છેલ્લે અરજીની ફી ભરવાની રહેશે અને ત્યારબાદ ફોર્મ ને સેવ કરી સબમિટ કરવાનું રહેશે.
- ભવિષ્યના ઉપયોગ માટે ફોર્મની પ્રિન્ટ મેળવી લેવી.
અગત્યની તારીખ
સરદાર નગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ઓફિસિયલ વેબસાઈટ પર આ ભરતીની જાહેરાત 23 ડિસેમ્બર 2024 ના રોજ કરવામાં આવેલી હતી અને હાલ આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે તેમજ ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ 23 જાન્યુઆરી 2025 છે.
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતાં પહેલા સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું.
આને પણ વાંચો
સુપ્રીમ કોર્ટમાં વિવિધ 107 જગ્યાઓ માટે ભરતી જાહેર : વિગતવાર માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો