હાલમાં જ જાહેર કરવામાં આવેલ બ્લુમબર્ગ બિલેનિયર ઇન્ડેક્સથી દુનિયાના સૌથી અમે લોકોની સંપત્તિ વિશે મહત્વની વાતો સામે આવી છે. ટોપ બે અબજોપતિઓની સંયુક્ત નેટવર્ક 700 બિલિયન ડોલર છે. આ ઉપરાંત પહેલા અને બીજા નંબરની વચ્ચે લગભગ 200 અબજ ડોલરનું અંતર છે.
ટેસ્લા અને સેપ્સએક્સના સીઈઓ એલોન મસ્ક આ ઇન્ડેક્સમાં સૌથી ઉપર છે અને 400 અબજ ડોલરની સંપત્તિને પાર કરનારા પહેલા વ્યક્તિ બની ગયા છે. 14 ડિસેમ્બર 2024 સુધી મસ્ત ની સંપતિ 442 અબજ ડોલર આપવામાં આવી છે. હાલ જ એ લોન મસ્ત ની સંપત્તિમાં ઝડપી વધારો થયો છે. ખાસ કરીને ગત મહિને ડોનાલ્ડ ટ્રમ્પની ઇલેક્શન જીત બાદ મસ્ક ટ્રમ્પ માટે એક મહત્વના ડોનર અને સમર્થક હતા.
બીજા નંબરે કોણ?
amazon ના ફાઉન્ડર જેફ બીજોશ બીજા નંબર પર છે, તેઓની સંપત્તિ 248 અબજ ડોલર છે. 2024ની શરૂઆતથી બેજોસ ની સંપત્તિમાં 72.1 અબજ ડોલરનો વધારો થયો છે. આ આંકડા ગ્લોબલ ઈલીટ ક્લાસ ની વચ્ચે વધતી સંપત્તિની અસમાનતાને ઉજાગર કરે છે, જેમાં એલોન મસ્ત એકલા બેજોસની સંપત્તિથી લગભગ બમણી સંપત્તિ ધરાવે છે.
ત્રીજા નંબર ઉપર કોણ?
બ્લમ્બર્ગ ઈન્ડેક્સ માં મેટા ના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ ત્રીજા ક્રમે છે. 12 ડિસેમ્બર 2024 સુધી તેમની સંપત્તિ 224 અબજ ડોલર છે.
સૌથી અમીર ચોથા વ્યક્તિ કોણ?
સોફ્ટવેર ફર્મ ઓરેકલના કો ફાઉન્ડર લેરી એલિસન આ સમયે દુનિયાના ચોથા સૌથી અમીર વ્યક્તિ છે. તેમની નેટવર્ક 195 અબજ ડોલર છે. બ્લૂમબર્ગ બેલીનીયમ ઇન્ડેક્સમાં બનાર્ડ અનારલ્ટ 181 અબજ ડોલર ની સંપત્તિ સાથે પાંચમા ક્રમે, લેરી પેજ 171 અબજ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા ક્રમે, બિલ ગેટ્સ આ યાદીમાં 165 અબજ ડોલરની સાથે સાતમા ક્રમે આવે છે, વધુમાં સર્ગીઈ બ્રીન 161 અબજ ડોલરની સંપત્તિ સાથે આઠમા ક્રમે, સ્ટીવ બાલમર 156 ડોલરની સંપત્તિ સાથે નવમા ક્રમે અને વોરેન બફેટ 143 અબજ ડોલરની સંપત્તિ સાથે આ યાદીમાં દસમા ક્રમે છે.
આને પણ વાંચો
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે નવા ફોર્મ ભરવાના શરૂ જાણો સંપૂર્ણ પ્રોસેસ.. માહિતી માટે અહીં ક્લિક કરો
apple iphone 15 plus માં અત્યાર સુધીની સૌથી મોટી ડિસ્કાઉન્ટ ઓફર, જાણો સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો