અપાર કાર્ડ: દરેક લોકો માટે પોતાની ઓળખ એવું કાર્ડ એટલે કે આધાર કાર્ડ. અત્યારે મોટાભાગના લોકો પોતાના આધાર કાર્ડ થી ઓળખાય છે. તમે ઘણી વાર કટાક્ષમાં લોકોને એમ કહેતા સાંભળ્યા હશે કે હવે વ્યક્તિ તેના આધાર કાર્ડ થી ઓળખાય છે. વ્યક્તિ પાસે આધાર કાર્ડ નથી તેઓ એવું માને છે કે પોતાની પાસે કોઈ આધાર નથી. એટલે હાલ આધાર કાર્ડ એ એક એવું ખૂબ અગત્યનું દસ્તાવેજ બની ગયું છે કે જે ભારતના મોટાભાગના દરેક લોકો પાસે છે જ.
હાલ ચર્ચા નો વિષય બન્યોબન્યું છે અપાર કાર્ડ. એક સમયે જેમ આધાર કાર્ડ દરેક લોકો માટે ફરજિયાત કરવામાં આવ્યું હતું હાલ તેવું જ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યું છે અપાર કાર્ડ. અપાર કાર્ડ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત બનાવાયું છે. હવે વિદ્યાર્થીઓ માટે પણ નવું ઓળખ કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે અને તેને મેળવવા માટે પણ અપાર સમસ્યાઓ થઈ રહી છે.
અપાર આઈડી ની કામગીરી મુદ્દે શાળા સંચાલકો નારાજ હોવાનું સામે આવી રહ્યું છે. અપાર આઈડી જનરેટ કરવાનું કામ શાળાઓ પર થોપવામાં આવ્યું હોવાની વાત પણ સામે આવી છે. મહત્વનો છે કે આ અપાર આઈડી કાર્ડ બનાવવા માટે વાલીઓની મંજૂરી લેવાની છે આધારકાર્ડને શૈક્ષણિક ડેટા સાથે મેચ કરવાનું કામ આ અપાર કાર્ડમાં છે.
APAAR ID માટે વાલીની સંમતિ લેવા માટેનું ફોર્મ
અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીના પિતા/માટે/કાનૂની વાલીની સંમતિ લેવા માટેનું ફોર્મ pdf
અપાર આઈડી બનાવવા માટે વિદ્યાર્થીના પિતા/માટે/કાનૂની વાલીની સંમતિ લેવા માટેનું ફોર્મ વર્ડ ફોર્મેટમાં
અપાર ID કેવી રીતે બનાવશો ? જુઓ આ વીડિયો.
અપાર ID બનાવતા પહેલાં મહત્વની બાબતોનો આ વીડિયો જોઈ લેવો.
1️⃣APAAR ID જનરેટ કરવાની માર્ગદર્શિકા ડાઉનલોડ કરો.
2️⃣APAAR ID જનરેટ કરવાની માર્ગદર્શિકા ડાઉનલોડ કરો.