આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી : Anand Agriculture University Recruited : આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ માટે નવી ભરતી ની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે, નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર પ્રોફેસર એસોસિયેટ પ્રોફેસર આસિસ્ટન્ટ પ્રોફેસર સહિતની વિવિધ 180 જગ્યાઓ ઉપર ઉમેદવારોની પસંદગી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી રહી છે. લાયકાત ધરાવતા ઉમેદવારો એ સત્તાવાર વેબસાઈટ પરચે ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી માટે અન્ય માહિતી જેમકે પગાર ધોરણ શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અગત્યની તારીખ અને ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તેની તમામ માહિતી અહીં મૂકવામાં આવેલી છે, વાચક મિત્રોને ભલામણ છે કે આ આર્ટીકલ ને અંત સુધી અવશ્ય વાંચે અને માહિતી સારી લાગે તો આગળ શેર કરવાનું ભૂલશો નહીં.
આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી
ભરતી સંસ્થા | આણંદ કૃષિ યુનિવર્સિટી |
પોસ્ટ | પ્રોફેસર સહિત વિવિધ |
જગ્યા | 180 |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
અરજી શરૂ થયા તારીખ | 20 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 20 જાન્યુઆરી 2025 |
અરજી કરવાની વેબસાઈટ | www.aau.in |
આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી પોસ્ટ વાઇઝ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી
પોસ્ટ | જગ્યા |
પ્રોફેસર | 39 |
એસોસિયેટ પ્રોફેસર | 75 |
આસિસ્ટન્ટ પ્રોફેસર | 66 |
કુલ જગ્યા | 180 |
આણંદ કૃષિ યુનિવર્સિટી ભરતી શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વય મર્યાદા
આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રોફેસર એસોસીએટ પ્રોફેસર અને આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી માટે શૈક્ષણિકલાયકાત, પગાર ધોરણ અને ઉંમર મર્યાદા ની સંપૂર્ણ વિગતવાર માહિતી વાંચવા માટે નીચે આપેલા ઓફિસિયલ નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચો.
ઓનલાઇન અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ.
આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી માં ઓનલાઈન અરજી કરવાની ઈચ્છા ધરાવતા લાયક ઉમેદવારોએ 20 જાન્યુઆરી 2025 પહેલા સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ https://www.aau.in/ આ છે.
નોટિફિકેશન
ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતાં પહેલા સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું.