Amul dairy Recruiment, અમુલ ડેરી ભરતી : આઈ.ટી.આઈ પાસ કરેલ ઉમેદવારો માટે ભારતની સૌથી મોટી સહકારી સંસ્થા એટલે કે અમૂલ ડેરીમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ અમુલ ડેરી દ્વારા આઈટીઆઈ એ કરેલ ઉમેદવારો માટે વિવિધ પોસ્ટની ભરતી જાહેરાત બહાર પાડવામાં આવેલી છે. અમુલ ડેરી દ્વારા આ પોસ્ટ પર ઉમેદવારોની પસંદગી કરવા માટે લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે.
અમુલ ડેરી ભરતી 2024 લગત તમામ માહિતી જેમકે શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, અરજી કરવાની તારીખ, સિલેક્શન પ્રોસેસ, અરજી ફી અને ઓનલાઇન અરજી કેવી રીતે કરવી? તમામ માહિતી આ આર્ટિકલમાં મૂકવામાં આવેલી છે. અમુલ ડેરી ભરતી 2024 ની નવીનતમ અપડેટ મેળવવા માટે અમારી વેબસાઈટની નિયમિત મુલાકાત લેવી.
Amul dairy Recruiment 2024
ભરતી સંસ્થા | ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ (અમુલ ડેરી ) |
પોસ્ટ | બોઇલર એટેન્ડન્ટ, રેફ્રિજરેશન એટેન્ડન્ટ, ટ્રેઈની |
જગ્યા | જાહેરાતમાં ઉલ્લેખ નથી |
એપ્લિકેશન મોડ | ઓનલાઇન |
જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખ | 26 ડિસેમ્બર 2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | જાહેરાત પ્રસિદ્ધ થયાના સાત દિવસ અંદર |
વેબસાઈટ | careers.amuldairy.com |
અમુલ ડેરી ભરતી, પોસ્ટની માહિતી :
પોસ્ટ નું નામ | નોકરીનું સ્થળ |
ટ્રેઈની | ગુજરાત |
બોઇલર એટેન્ડન્ટ | ગુજરાત – મહારાષ્ટ્ર |
રેફ્રિજરેશન એટેન્ડન્ટ, | મહારાષ્ટ્ર |
અમુલ ડેરી ભરતી 2024, શૈક્ષણિક લાયકાત :
પોસ્ટ નું નામ | શૈક્ષણિક લાયકાત |
ટ્રેઈની | B. V. Sc. & AH/M. V. Sc. |
બોઇલર એટેન્ડન્ટ | ફર્સ્ટ ક્લાસ બોઇલર એટેન્ડન્ટ |
રેફ્રિજરેશન એટેન્ડન્ટ | આઈ.ટી.આઈ ( R.F.M) |
અમુલ ડેરી ભરતી, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?
- અમુલ ડેરી ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સંપૂર્ણ વિગતો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયા ના સાત દિવસની અંદર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- સ્ટેપ 1: અરજી કરવા માટે સૌપ્રથમ ઉમેદવારે અમૂલ ડેરી ની સત્તાવાર વેબસાઈટ careers.amuldairy.com પર જવાનું રહેશે.
- સ્ટેપ 2: જ્યાં વિવિધ પોસ્ટ ની માહિતી આપવામાં આવેલી હશે, તમે જે પોસ્ટ માટે અરજી કરવા ઈચ્છો છો તેની પાસે આપેલ અપલાય નાવ બટન પર ક્લિક કરો.
- સ્ટેપ 3: અરજી ફોર્મ માં તમારે તમામ માહિતી ભરો જરૂરી ડોક્યુમેન્ટ ઓનલાઇન અપલોડ કરો અને અરજી ફોર્મ ને સબમીટ કરો.
ભરતી જાહેરાત
ઉમેદવારોને સૂચન છે કે આ ભરતી માટે અરજી કરતાં પહેલા સત્તાવાર નોટિફિકેશન ને ધ્યાનપૂર્વક વાંચવું.
ઉમેદવારો માટે ખાસ સુચના
પસંદગી પામેલ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને અનુભવને આધારે હોદ્દો, તાલીમનો સમયગાળો, સ્ટાઇપન્ડ, પગારધોરણ વગેરે સંઘના પ્રવર્તમાન ધારા ધોરો મુજબ નક્કી કરવામાં આવશે.
આને પણ વાંચો
નાબાર્ડ ભરતી 2024, વિવિધ નિષ્ણાંત પદો માટે ભરતી જાહેર : માહિતી માટે અહીં ક્લિક કરો.
ખેડૂતોને એક જાન્યુઆરી 2025 થી મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન : તમામ માહિતી વાંચવા માટે અહીં ક્લિક કરો.