WhatsApp ગ્રૂપમાં જોડાવો!

108 રૂપિયા પર આવ્યો IPO, લિસ્ટિંગ પછી સતત વધી રહ્યો છે શેર, 600 રૂપિયા સુધી જઈ શકે છે સ્ટોક નો ભાવ!

સ્ટોક માર્કેટ : આ રીન્યુએબલ એનર્જી કંપનીના શેર તેના લિસ્ટિંગ થી સતત ફોકસમાં છે. કંપનીના શેરના ફ્લેટ લિસ્ટિંગ પછી સતત ખરીદીનો દોર ચાલી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ ગ્રીન એનર્જીનો આઇપીઓ શેર વેચાણના છેલ્લા દિવસે 2.4 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. આ ગ્રીન એનર્જી નો આપ્યો 19 થી 22 નવેમ્બર દરમિયાન રોકાણ માટે ખુલ્લો હતો.

આ કંપનીના શેર તેના લિસ્ટિંગ થી સતત ફોકસમાં છે. કંપનીના શેરના ફ્લેટ લિસ્ટિંગ પછી સતત ખરીદીનો દોર ચાલી રહ્યો છે. ગુરુવારે મજબૂત ઉછાળા પછી આ શેર શુક્રવારે ટ્રેનિંગ દરમિયાન 3% થી વધુ વધ્યા હતા અને 132 રૂપિયાની ઇન્ટ્રા ડે હાઈએ પહોંચ્યા હતા. શેર હવે તેની આઇપીઓ કિંમત 108 થી 22% વધારે છે.

શેર બજાર ની માહિતી નિયમિત મેળવવા માટે GROWW એપ્લિકેશન ડાઉનલોડ કરો : અહીં ક્લિક કરો

આ ગ્રીન એનર્જીનો આઇપીઓ શેર વેચાણના છેલ્લા દિવસે 2.4 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. 10000 કરોડ રૂપિયાના કુલ શહેર વેચાણની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 102 થી 108 પ્રતિસર નક્કી કરવામાં આવી હતી.

સ્ટોક માર્કેટ ટુડે ના સહ સ્થાપક વી.એલ.એ અંબાલાની કંપનીએ મજબૂત ફંડામેન્ટલ સિદ્ધાંત અને ગ્રીન એનર્જી સેક્ટરની આશાસ્પદ સંભાવનાઓને ટાંકીને જણાવ્યું હતું કે NTPC ગ્રીન એનર્જીમાં ફાળવણી ધરાવતા રોકાણકારોએ કંપનીના ઓછામાં ઓછા બે વર્ષ સુધી તેમની સ્થિતિ જાળવી રાખવી જોઈએ.

તેમણે તાજેતરમાં જણાવ્યું હતું કે આનાથી રોકાણકારોને ટૂંકા ગાળા માટે નહીં પરંતુ લાંબા ગાળામાં ફાયદો થઈ શકે છે. તેમણે કહ્યું કે ત્રણથી છ વર્ષની રોકાણની ક્ષિતિજ ધરાવતા રોકાણકારો લક્ષ્ય ભાવ રૂપિયા 250 થી 600 રૂપિયા રાખી શકે છે.

અહીં હવે એલારા સિક્યોરિટીઝે NTPC લિમિટેડ માટે તેની લક્ષ્ય કિંમતમાં વધારો કર્યો છે. બ્રોક રહેજે કહ્યું કે તેણે NTPC માટે 505 નો નવો ભાવ રાખ્યો છે.

આને પણ વાંચો

😱💥 શેરબજારના રોકાણકારો માટે ખાસ મોકો, ટાટા મોટર્સ સહિત આ 12 શેર ઘટીને 50% સુધી સસ્તા થયા. જુઓ સંપૂર્ણ લિસ્ટ: અહીં ક્લિક કરો.

અહીંથી જુઓ સંપૂર્ણ લિસ્ટ અને શેર ના ભાવ 👇
https://tinyurl.com/mrfvykwy

નોંધ : શેર બજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શહેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

આ માહિતી માત્ર જાણકારી માટે મૂકવામાં આવેલી છે.

આવી અવનવી ઉપયોગી માહિતી નિયમિત મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં આજે જ જોડાઓ.

શેરબજારની નિયમિત અપડેટ મેળવવા માટે નીચે આપેલ એપ્લિકેશનને ડાઉનલોડ કરો.

અગત્યની લિંક

GROWW stocks AppClick Here
Home PageClick Here

Leave a Comment