Vedantu App :
આજના ટેકનોલોજી ભરેલા યુગમાં અવનવી શોધ થતી હોય છે. આ નવી શોધ અને ટેકનોલોજીના યુગમાં દરેકની સાથે ચાલવું એ હોશિયારી નો એક ભાગ ગણાય જો પાછળ રહી જશો તો બીજા ઘણા આગળ નીકળી જશે. અહીં અમે એક એવી જ ટેકનોલોજી વિશેની વાત કરવા જઈ રહ્યા છીએ જેનું નામ છે વેદાંતું એપ. આ એપ્લિકેશન એ તમારા બાળકોને કન્ટેન સારી રીતે બનાવવા માટે અને આજના લેટેસ્ટ ભણતર યુગમાં ખૂબ જ ઉપયોગી થઇ શકે તેવી એપ્લિકેશન છે.
જો તમે પણ ઈચ્છો છો કે તમારું બાળક ઘરે બેઠો ખૂબ સારી રીતે પરીક્ષાની તૈયારી કરી શકે છે અને તમે પણ આ એપ્લિકેશન વડે ખૂબ ઘણું શીખી શકો છો. અહીં આપણે આ એપ્લિકેશન વિશેની વિગતવાર માહિતી જાણીશું અને એપ્લિકેશન ના ફાયદા અને આ એપ્લિકેશનને કેવી રીતે ઉપયોગ કરવો તમને કેવી રીતે આ ઉપયોગી થશે તે લગત સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
વેદાંતુ એપ શું ગુજરાતી છે?
વેદાંતુ એપ એ એક ભારતીય ઈ લર્નિંગ એપ્લિકેશન છે. ધોરણ 1 થી 12 સુધી તમારું બાળક લાઈવ ક્લાસમાં નિયમો આપવા માટે તે કાર્ય કરે છે. જોત જોતા માં આ એપ ઓનલાઇન શિક્ષણ જગત માં ભારત નુ સૌથી ઝડપી વિકસતું પ્લેટફોર્મ બની ગ્યું છે. આ એપ્લિકેશન માં લાઈવ ક્લાસીસ, સાથે સાથે અભ્યાસ ની સામગ્રી પણ મળે છે. બાળકો માટે ટેસ્ટ સ્કોલરશીપ ક્વિઝ વગેરે જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. પરંતુ એ તમને neet, jee, iit, icse, cbse, વગેરે માટે બોર્ડની સ્ટડી મટીરીયલ પૂરું પાડે છે. જો તમારું બાળક ઉપર મુજબની કોઈ પણ પરીક્ષા ની તૈયારી કરી રહ્યું હોય તો આ એપ્લિકેશન તેમને ખૂબ જ ઉપયોગી થશે.
Vedantu App હાઈલાઈટ
Vedantu એપ એ શું છે? | Vedantu app એક લર્નિંગ એપ્લિકેશન છે |
ફાઉન્ડર | વંશી કૃષ્ણ |
એપ્લિકેશન ની શરૂઆત ક્યારથી થઈ | 2014 |
સૌથી વધારે ઉપયોગ | બેંગલુરુ, કર્ણાટક |
એપ્લિકેશન સોર્સ | google play store |
ઓફિસિયલ વેબસાઈટ | vedantu.com |
વેદાંતું એપ્લિકેશન નો ઉપયોગ કેવી રીતે કરવો?
- 💫જો તમે આ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો વિચારી રહ્યા છો તો પહેલા તમારે play store પરથી વેદાંતું એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું રહેશે
- 💫એપ્લિકેશન ઇન્સ્ટોલ થયા બાદ ઓપન કરવાની સાથે વિવિધ પરવાનગીઓ માંગશે જેને એક્સેસ આપો
- 💫આ એપ્લિકેશન ના એક્સેસ આપવાથી ડરવાની જરૂર નથી કેમકે તે કોઈની સાથે શેર કરતું નથી.
- 💫ત્યારબાદ એપ્લિકેશન માં રજીસ્ટર અથવા લોગીન કરો
- 💫તમારો મોબાઈલ નંબર દાખલ કરો તેમાં એક ઓટીપી આવશે ઓટીપી ને દાખલ કરી વેરિફિકેશન કરો.
- 💫તમારો મોબાઈલ નંબર વેરીફાઈ થવાની સાથે તમે વેદાંતું એપ્લિકેશન ના હોમ પેજ પર આવી જશો.
- 💫અને તમે વેદાંતું એપ્લિકેશન નો ઉપયોગ કરી શકશો.
Vedantu App ની વિશેષતાઓ
- આ એપ્લિકેશન બિલકુલ મફત છે.
- ઝડપી એક્સેસ.
- લાઈવ ક્લાસરૂમ.
- લાઈવ ક્વિઝ અને લેક્ચર્સ.
- સૂક્ષ્મ અભ્યાસક્રમો વિષય મુજબ.
- સ્ટડી મટીરીયલ અને ટેસ્ટ
એપ્લિકેશનને ઇન્સ્ટોલ કેવી રીતે કરવી?
- google play store માં જાય તમે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો આ ઉપરાંત.
- નીચે આપેલ લિંક પર ક્લિક કરીને પણ તમે આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.vedantu.app
અગત્યની લિંક
Vedantu App ઇન્સ્ટોલ કરવા માટે | અહીં ક્લિક કરો |
Vedantu.com ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
google પ્લે સ્ટોર પર જવા માટે | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |