SBI e-Mudra loan: જે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરવા ઈચ્છતા હોય અને પૈસાની જરૂર હોય તે લોકો એસબીઆઇ બેન્ક મારફતે 50000 રૂપિયાથી દસ લાખ રૂપિયા સુધીની ઘરે બેઠા પાંચ મિનિટની અંદર ઓનલાઇન ઈ મુદ્રા લોન માટે અરજી કરી શકે છે. આ પ્રોસેસ સંપૂર્ણપણે પેપર લેસ અને બેંકમાં ગયા વગરની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8 એપ્રિલ 2015 ના લોન એ મુદ્રા ની શરૂઆત કરવામાં આવેલી હતી. આ યોજના હેઠળ તમે તમારા ઔદ્યોગિક પ્રયાસો માટે ₹10 લાખ સુધીની સહાય મેળવી શકો છો. પછી ભલે તે કૃષિ ઉત્પાદન અથવા અન્ય વેપાર ક્ષેત્રોમાં હોય. આનો મુખ્ય ઉદ્દેશ્ય ઉદ્યોગિક સાહસિકોને સશક્ત કરવાનો અને સમગ્ર ભારતમાં વિવિધ વ્યવસાય એક સાહસોને સમર્થન પૂરું પાડવાનો છે.
SBI e-Mudra loan
યોજનાનું નામ | એસબીઆઇ ઈ મુદ્રા લોન યોજના |
બેંકનું નામ | સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા |
લોન ની રકમ | 50,000 થી 10 લાખ રૂપિયા |
એપ્લિકેશન મોડ | ઓનલાઈન ઓફિસિયલ વેબસાઈટ દ્વારા |
અરજદારો | sbi બેન્કના ખાતાધારકો |
ઓફિસિયલ વેબસાઈટ | https://www.onlinesbi.sbi/ |
SBI ઈ મુદ્રા લોન 2024 માટે જરૂરી દસ્તાવેજો
- આઈ ડી પ્રુફ
- આધાર કાર્ડ
- પાનકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- રહેઠાણનો પુરાવો
- રેશનકાર્ડ
- લાઈટ બિલ
- બેંકની ખાતા બુક
- ઇમેલ આઇડી
- પાસપોર્ટ સાઇઝ નો ફોટો
- જન્મ નો દાખલો
- મોબાઈલ નંબર
- અન્ય જરૂરી દસ્તાવેજો
SBI e mudra loan મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની પ્રોસેસ
- સૌપ્રથમ sbi ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું
- ઈ મુદ્રા લોન વિકલ્પ શોધો અને તેના પર ક્લિક કરો
- ફોર્મ ખુલશે જેમાં જરૂરી વિગતો કરો
- વિગતો ભર્યા બાદ તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવશે તેને દાખલ કરો અને આગળ વધો
- આ પછી શૈક્ષણિક લાયકાત રોજગાર વીકતો કૌટુંબીક પૃષ્ઠભૂમિ અને અન્ય જરૂરી માહિતી સહિતની તમારી વ્યક્તિગત માહિતી ભરો.
- હવે સ્ક્રીનની જમણી બાજુએ તમને આધાર વેરીફીકેશન માટે એક વિકલ્પ મળશે તેના પર ક્લિક કરો
- તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તેને દાખલ કરો અને આગળ વધો
- જરૂરી વિગતો ભરો અને ફોર્મ સંપૂર્ણ ભરાઈ ગયા બાદ સબમિટ કરો.
SBI ઈ મુદ્રા લોન ની મુદત વિશે જાણો
એસબીઆઇ ઈ મુદ્રા લોન ની રકમ ચૂકવવા માટે ત્રણ થી પાંચ વર્ષનો સમય મળે છે.
SBI e Mudra Loan ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
ઓફિસિયલ વેબસાઈટ | અહીં ક્લિક કરો |
હોમ પેજ | અહીં ક્લિક કરો |