WhatsApp ગ્રૂપમાં જોડાવો!

RRB NTPC Recruiment 2025, 30307 જગ્યાઓ માટે ભરતી જાહેર, જાણો સંપૂર્ણ માહિતી.

RRB NTPC Recruiment 2024: તાજેતરમાં રેલવે ભાગ દ્વારા નવી ભરતીની જાહેરાત કરવામાં. રેલવે વિભાગ દ્વારા ખૂબ લાંબા સમય બાદ 30,000 થી વધુ જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત કરેલી છે, રેલવે વિભાગમાં નોકરી કરવાની રસ ધરાવતા ઉમેદવારો માટે આ ખૂબ મોટી તક છે, લાયક ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ પર જઈ ઓનલાઇન અરજી કરવાની રહેશે. જાહેર કરાયેલા આ ભરતી ની વિગતવાર માહિતી જેમકે શૈક્ષણિકલાયકાત પગાર ધોરણ ખાલી જગ્યાઓની વિગતવાર માહિતી ઉંમર મર્યાદા સિલેક્શન પ્રોસેસ તેમજ ઓનલાઈન અરજી કેવી રીતે કરવી તે લગત તમામ માહિતી નીચે મુજબ છે. આ ભરતી ની નવીનતમ અપડેટ નિયમિત મેળવવા માટે અમારી વેબસાઈટની ડેઇલી વિઝીટ કરવી.

  • Organization Name: Railway Recruitment Board (RRB)
  • Post Name: Typist & Station Master
  • Total Vacancies: 30,307
  • Job Location: All India
  • Salary Scale: As per 7th Pay Commission (post-wise details in official notification)
  • Application Start Date: 30 August 2025
  • Last Date to Apply: 29 September 2025 (till 23:59 hrs)
  • Mode of Application: Online
  • Official Website: indianrailways.gov.in

RRB NTPC Recruiment 2024

ભરતી સંસ્થા ભારતીય રેલવે
પોસ્ટ નોન ટેક્નિકલ કેટેગરી
જગ્યાઓ 30307
લાયકાત 12 પાસ, અંડર ગ્રેજ્યુએટ અને ગ્રેજ્યુએટ
જાહેરાત તારીખ
અરજી મોડ ઓનલાઇન
વેબસાઈટ https://indianrailways.gov.in/

શૈક્ષણિક લાયકાત

રેલવે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ આ ભરતીમાં વિદ્યાર્થીઓ 12 પાસ હોય અથવા અંડર ગ્રેજ્યુએટ હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે આ ઉપરાંત કોઈ પણ માન્ય યુનિવર્સિટી માંથી સ્નાતકની ડિગ્રી મેળવેલ કોઈ પણ ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકે છે અહીં આ ભરતીમાં ગ્રેજ્યુએટ અને અંડર ગ્રેજ્યુએટ એ અલગ અલગ પદો પર ભરતી જાહેર કરવામાં આવેલી છે.

વય મર્યાદા

આ ભરતી માટે ઉમેદવારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 36 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અમે દ્વારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે ગણવામાં આવશે. 18 થી 36 વર્ષની વચ્ચે વહી મર્યાદા ધરાવતા ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવા માટે યોગ્ય ગણવામાં આવશે. સરકારી એ નિયમો અનુસાર આરક્ષિત વર્ગો માટે વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.

મહત્વની લિંક

Important links:-

Short Notification Please Click Here

Official website Please Click Here

Apply Online Please Click Here 

Leave a Comment