WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Paytm person loan : Paytm પર્સનલ લોન, પાંચ લાખ રૂપિયા સુધીની લોન, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રોસેસ.

Paytm person loan : paytm એ એક નાણાકીય કંપની છે જે વપરાશ કરતા અને બેન્કિંગ સુવિધાઓ પૂરી પાડી રહી છે. મોટાભાગે paytm નો ઉપયોગ ઓનલાઇન ટ્રાન્જેક્શન માટે થાય છે પરંતુ ઘણા લોકોને એ ખ્યાલ નહીં હોય કે મોબાઈલ એપ્લિકેશન paytm દ્વારા પર્સનલ લોન માટે પણ અરજી કરી શકાય છે.

paytm ને ભારતીય રિઝર્વ બેંક દ્વારા મંજૂરી આપવામાં આવેલી છે અને તેથી જ તમે અહીંથી લોન સરળતાથી લઈ શકો છો. જો તમે પર્સનલ લોન લેવા ઈચ્છતા હો તો પેટીએમ પણ તમારા માટે એક સારો ઓપ્શન રહેશે.

Highlight

પોસ્ટ paytm પર્સનલ લોન
લોન નો પ્રકાર પર્સનલ લોન
લોન ની રકમ 10000 રૂપિયા થી પાંચ લાખ રૂપિયા સુધી
ન્યૂનતમ વ્યાજદર3%
મહત્તમ વ્યાજ દર36%
પ્રોસેસિંગ ફી1.5% થી શરુ
લોન લેવા માટે ઓફિસિયલ વેબસાઈટ https://paytm.com/loans-credit-cards/personal-loan/

કેટલા રૂપિયા સુધી લોન મળી શકે?

  • paytm તરફથી તમને કેટલી લોન મળશે તે તમારા નાણાકીય ટ્રાન્જેક્શન અને તમારા સીબીલ સ્કોર ઉપર આધારિત છે.
  • સામાન્ય રીતે paytm દ્વારા 10000 રૂપિયાથી પાંચ લાખ રૂપિયા સુધીની પર્સનલ લોન મળી શકે છે.
  • બિઝનેસ લોન લેવા ઇચ્છતા હોવ તો આ રકમ વધી શકે છે.
  • વધુમાં વધુ 12 મહિના માટે આ લોન મળી શકે છે.

વ્યાજદર

  • paytm પર્સનલ લોન તમે કેટલા રૂપિયા લેવા માંગો છો અને કેટલા સમયમાં તે ચૂકવશો તેના ઉપર આધારિત છે.
  • paytm નું ન્યૂનતમ વ્યાજ દર ત્રણ ટકા છે.
  • જ્યારે તેનો મહત્તમ વ્યાજદર 36 ટકા સુધીનું હોય છે.
  • આ ઉપરાંત 1.5 ટકા પ્રોસેસિંગ ફી લાગશે.

paytm પર્સનલ લોન કોને મળી શકે?

Paytm પર્સનલ લોન લેવા માટે નીચે મુજબની પાત્રતા હોવી જરૂરી છે.

  • પગારદાર વ્યક્તિ અથવા સ્વરોજગાર વ્યક્તિ પેટીએમ પર્સનલ લોન માટે અરજી કરી શકે છે.
  • paytm પર્સનલ લોન માટે તમારો સીબીલ સ્કોર સારો હોવો જોઈએ.
  • paytm પર્સનલ લોન માટે તમારી ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષની હોવી જોઈએ.
  • જો તમે ડિફોલ્ટર સાબિત થશો તો તમે પેટીએમ પર્સનલ લોન માટે અરજી કરી શકશો નહીં.
  • paytm પેમેન્ટ બેંકમાંથી માત્ર ભારતીય નાગરિકો જ વ્યક્તિગત લોન માટે અરજી કરી શકે છે.
  • તમારી મંથલી આવક ઓછામાં ઓછી 12 હજાર રૂપિયા હોવી જોઈએ.
  • જો બેંક અકાઉન્ટ ના ટ્રાન્જેક્શન સારા હોય તો paytm પેમેન્ટ બેંકમાંથી પર્સનલ લોન મેળવી શકો છો.

લોન લેવા માટે કેટલા ડોક્યુમેન્ટ જોશે?

paytm પર્સનલ લોન લેવા માટે તમારે નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે.

  • લોન લેનાર વ્યક્તિનું આધાર કાર્ડ.
  • પાનકાર્ડ.
  • આધાર કાર્ડ મોબાઈલ નંબર સાથે લિંક હોવો.
  • બેન્ક એકાઉન્ટ નો સ્ટેટમેન્ટ.
  • પગારદાર હોય તો પગાર સ્લીપ.

paytm પર્સનલ લોન માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?

  • સૌપ્રથમ પેટીએમ એપ્લિકેશન ઓપન કરો.
  • તેમાં લોગીન થાઓ.
  • તેમાં તમને પર્સનલ લોન ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો.
  • તમારે લોન ઓફર તપાસો એવું એક ટેબલ હશે તેના ઉપર ક્લિક કરો.
  • હવે નવા પેજમાં તમારો પાન નંબર જન્મ તારીખ ઇ-મેલ આઇડી વગેરે દાખલ કરો અને પ્રોસેસ ઓપ્શન પર ક્લિક કરો.
  • હવે નવા પેજમાં તમારી પર્સનલ માહિતી નાખવાનું કે છે તે તમામ દાખલ કરો અને આગળ વધો.
  • હવે તમારી સામે એક નવું પેજ ઓપન થશે જેમાં તમારી યોગ્યતા તપાસવામાં આવશે. જો તમે લોન મેળવવા માટે પાત્ર હશો તો અભિનંદનનું એક પોપ પોપ પેજ ખુલશે. જેમાં તમને કેટલા રૂપિયાની લોન મળવા પાત્ર છે તે જોઈ શકાશે.
  • હવે ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરો.
  • હવે લોનની મુદત અને ઇએમાય પસંદ કરો.
  • તમારી એક સેલ્ફી અપલોડ કરવાનું કહે છે.
  • હવે એક પેજ ઓપન થશે જેમાં તમારો આધાર નંબર દાખલ કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • આગળ વધતાની સાથે તમારા મોબાઇલમાં એક ઓટીપી આવશે તે દાખલ કરો.
  • હવે તમારે બેંકની વિગતો ભરો અને અરજીને સબમિટ કરો.
  • પર્સનલ લોન ની રકમ સીધી તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

અગત્યની લિંક.

paytm પર્સનલ લોન ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
paytm એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા માટે અહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

Leave a Comment