WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Made on Youtube Event 2024: youtube creators માટે ઘણા ફિચર્સ લોન્ચ થયા, જેમાં મોનિટાઈઝેશન માટે AI ટૂલ નો સમાવેશ છે, જાણો સંપૂર્ણ માહિતી.

Made on Youtube Event 2024: google નું વિડીયો સેરિંગ પ્લેટફોર્મ youtube માટે આયોજિત વિશેષ ઇવેન્ટ મેડ ઓન youtube રજૂ કર્યા છે. આ ટુલ્સ નવા ઉભરતા કન્ટેન્ટ ક્રિએટર્સની ક્રિએટિવ વધારવામાં અને મોનિટાઈઝેશનને વધુ સારું બનાવવા માટે મદદ કરશે. youtube પર ઓટો ડબિંગ ટુલ લાવવામાં આવી રહી છે જેના માધ્યમથી ક્રિએટર્સ તેમના કન્ટેન્ટને બીજી ભાષામાં ટ્રાન્સલેટ કરી શકશે.

Made on Youtube Event 2024

google એ તેના વિડીયો પ્લેટફોર્મ youtube માટે ઘણા ટુલ્સ અને ફીચર્સ રજૂ કર્યા છે. આ ઇવેન્ટમાં કુલ કેટલા નવા ટૂલ લોન્ચ થયા છે તેના વિશે વિગતવાર માહિતી મેળવીશું.

VEO

google એ youtube શોર્ટ્સ બનાવવા માટે જનરેટિવ વિડિયો ટૂલ veo રજૂ કર્યો છે. તેની મદદથી ક્રિએટર કન્ટેન્ટ પ્રોડક્શન વધારવા માટે છ સેકન્ડ ના સ્ટેન્ડ અલોન ક્લિપ સાથે એ આઈ ચલિત વિડીયો બ્રેક ગ્રાઉંડ બનાવી શકશે. આ એ આઈ મેડ વીડિયોમાં SynthID વોટરમાર્ક હશે.

આઈડિયા જનરેટીંગ ટૂલ

youtube એ ક્રિએટર્સ માટે આઈડિયા જનરેટ કરવા માટે youtube સ્ટુડિયોમાં ઇન્સ્પ્રેસન ટેબ રજૂ કર્યું છે. આ ટેબમાં તેઓ નવા વિડીયો આઈડિયા, શીર્ષકો, આઉટલાઈન અને અન્ય માહિતી મેળવી શકશે. આતુલ ક્રીએટર્સને તેમના કન્ટેન્ટ ટોચની ટીપણીઓ અને અન્ય વિડીયોઝના આધાર પર આઈડિયા શેર કરશે.

કોમ્યુનિટીઝ, હાઈપ, ડબીંગ ટુલ અને નવી કમેન્ટ ટેબ

youtube એ ક્રિએટર્સ માટે ઘણા નવા ટુલ્સ ઉમેર્યા છે જેની મદદથી તેઓ તેમના પ્રેક્ષકો સાથે વધારે ગહન સંબંધ સ્થાપિત કરી શકશે. આ ફિચર્સમાં “કોમ્યુનિટી ફ્યુચર્સ”community feature ” સૌથી મહત્વપૂર્ણ છે. જ્યાં ફ્રેન્ડ્સ આર્ટ કનેક્ટ અને વિડીયોઝ વિશે ક્રીએટર્સ સાથે ચર્ચા કરી શકશે. આ ફીચર્સ 2025 સુધીમાં રોલ આઉટ કરવામાં આવશે.

Hype

બીજું ટૂલ હાઈપ છે જે નવા ઉભરતા ક્રિએટર્સ માટે લાવવામાં આવ્યું છે. તેમાં ફ્રેન્ડ્સ ને વિડીયો માટે વોટ કરવાનો વિકલ્પ મળશે. આ સાથે ક્રિએટર્સ પોતાના વિડિયોઝ ના લીડર બોર્ડમાં રેન્કિંગ પણ જોઈ શકશે.

ઓટો ડબિંગ ટૂલ

એંગેજમેન્ટ વધારવા માટે ઓટો ડબીંગ ટૂલ પણ લાવવામાં આવી રહ્યો છે. આના માધ્યમથી ક્રિએટર્સ તેમના વિડિયોઝ અને બીજી ભાષામાં ટ્રાન્સલેટ પણ કરી શકશે.

comment tab

નવા કમેન્ટ ટેબ ની વાત કરીએ તો ક્રિયેટર્સને એઆઈ જનરેટેડ રીપ્લાય દ્વારા વિડિયોઝ પર મળેલા કમેન્ટ નો જવાબ આપવાનો વિકલ્પ પણ મળશે.

મોનીટાઇઝેશન અને બિઝનેસ વૃદ્ધિ

youtube એ ડિજિટલ ગિફ્ટ અને શોપિંગ એક્સટેન્શનને વધારવા માટે નવા ફીચર્સ રજૂ કર્યા છે.

ન્યૂ ડિજિટલ ગિફ્ટ

વર્ટિકલ લાયન્સ સ્ટ્રીમમાં દર્શકો સાથે વધુ સારો એન્ગેજમેન્ટ સ્થાપિત કરવા માટે youtube એ Jewl સાથે મળીને નવા ઇન્ટરેક્ટિવ ડિજિટલ ગિફ્ટ રજૂ કર્યા છે. આ ફીચર ક્રીએટરને રિયલ ટાઈમ મોનિટાઇઝેશન વિકલ્પ આપે છે.

Youtube shopping Expansion

youtube પર શોપિંગ એફિલીએટ પ્રોગ્રામની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. આ ફીચરને કંપનીએ હાલમાં ઈન્ડોનેશિયા થાઈલેન્ડ અને વિયતનામમાં રોલ આઉટ કર્યો.

અન્ય માહિતી માટે અહીં ક્લિક કરો
હોમ પેજ પર જવા માટેઅહીં ક્લિક કરો

Leave a Comment