WhatsApp ગ્રૂપમાં જોડાવો!

kormo jobs : ભારત ભરની તમામ સરકારી નોકરીઓની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન.

Kormo jobs : કોરમો જોબ મોબાઈલ એપ્લિકેશન એ એક એવી એપ્લિકેશન છે જેના માધ્યમથી તમે ભારતભરની તમામ સરકારી નોકરીઓની માહિતી તમારા મોબાઇલ પર મેળવી શકો છો.

સરકારી નોકરી ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થી મિત્રો માટે આ એપ્લિકેશન એક ખૂબ જ ફાયદાકારક રૂપ સાબિત થઈ શકે છે. ઘણીવાર ટૂંકી સમય મર્યાદામાં અરજીના ફોર્મ ભરાઈ જતા હોય છે અને ફોર્મ ભરાઈ ગયા બાદ આપણને ખબર પડતી હોય છે તેવામાં તમને આ મોબાઇલ એપ્લિકેશન ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

જ્યારે કોઈપણ નવી સરકારી ભરતી ની જાહેરાત બહાર પડશે ત્યારે આ મોબાઇલ એપ્લિકેશન જો તમારા ફોનમાં ઇન્સ્ટોલ હશે તો તમને નોટિફિકેશન મળશે અને તમે સમય મર્યાદા ની અંદર આ ભરતી વિશે તમામ માહિતી મેળવી અને ઓનલાઇન અરજી કરી શકશો.

કોરમો જોબ મોબાઈલ એપ્લિકેશન એ અનેક વિદ્યાર્થી મિત્રો હાલ તેનો ઉપયોગ કરી રહ્યા છે અને play store પરથી તમે આ એપ્લિકેશનને સરળતાથી ઇન્સ્ટોલ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો દ્વારા play store ઉપર આ એપ્લિકેશનને ખૂબ સારું રેટિંગ પણ આપવામાં આવ્યું છે.

આ એપ્લિકેશનની વિશેષતાઓ

  • આ એપ્લિકેશન તમને સરકારી નોકરીઓ શોધવામાં મદદ કરે છે
  • આ એપ્લિકેશનના માધ્યમથી તમને ગમતી નોકરીઓ પર તમે ઓનલાઈન અરજી કરી શકો છો
  • આ એપ દ્વારા તમે તમારું ડિજિટલ CV બનાવી શકો છો અને તેને શેર પણ કરી શકો છો.

Kormo jobs એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment