WhatsApp ગ્રૂપમાં જોડાવો!

Gujarati Calendar: ગુજરાતી કેલેન્ડર.

ગુજરાતી કેલેન્ડર : દિન પ્રતિ દિન આવતા તહેવારો વાર ઉજવણી તારીખ અને ચોઘડિયા જેવી તમામ માહિતી નિયમિત મેળવવા માટે મોબાઇલમાં એક સારી ગુજરાતી કેલેન્ડર એપ રાખવી ખૂબ જ જરૂરી છે. આજે અમે એવી જ એક માતૃભાષાની ગુજરાતી કેલેન્ડર એપ લઈને આવ્યા છીએ. આ એપ્લિકેશન દ્વારા તમે દિવસની તિથિ, પંચાંગ, નક્ષત્ર,જાહેર રજાઓ,બેંકમાં મળતી રજાઓ, વ્રત કથાઓ,જન્મ રાશી,ચોઘડિયા,વિંછુડો,કુંડળી,વરસાદના નક્ષત્રો, લગ્ન,ગૃહ પ્રવેશ,ખરીદી માટે મુહૂર્ત, વગેરે તમામ બાબતો તમે આ ગુજરાતી કેલેન્ડર એપ દ્વારા જાણી શકો છો.

ગુજરાતી કેલેન્ડર એપ.

આર્ટીકલ નું નામ ગુજરાતી કેલેન્ડર એપ
સોર્સ google play store
એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચે લિંક આપેલી છે

ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશન

ગુજરાતી કેલેન્ડર એપ્લિકેશનમાં નીચે મુજબની વિગતો જોવા મળશે.

  • આજના પંચાંગ
  • દરરોજના ચોઘડિયા
  • આજનું રાશિફળ
  • વાર્ષિક રાશિફળ
  • તહેવારોની યાદી
  • જાહેર રજાઓ ની યાદી.
  • આજની તિથિ
  • આજના શુભ મુહૂર્ત
  • દરરોજના સૂર્યોદય અને સૂર્યાસ્તના સમય
  • આજનું નક્ષત્ર
  • કુંડળી
  • વાહન ખરીદીના શુભ મુહૂર્ત
  • લગ્નના શુભ મુહૂર્ત
  • બેંક રજાઓની યાદી

ગુજરાતી કેલેન્ડર ની વિશેષતાઓ.

  • ગુજરાતી કેલેન્ડર 2024 માં તમને દર મહિને ઈમેજ સાથેની પીડીએફ જોઈ શકો છો અને તેને સેવ કરી શકો છો.
  • વાર્ષિક રાશિફળ આ એપ્લિકેશનમાં આપેલું છે.
  • દરેક મહિનાના ઉપવાસના દિવસો આપવામાં આવ્યા છે.
  • દૈનિક વિશેષ મહત્વ આ એપ્લિકેશનમાં આપવામાં આવ્યું છે.
  • જાહેર રજાઓની માહિતી તારીખ વાઇઝ આપવામાં આવેલ છે.
  • બેંક રજાઓની માહિતી તારીખ વાઇઝ આપવામાં આવેલ છે.
  • આજની ઘડિયાળ આજના શુભ મુહૂર્ત આ એપ્લિકેશનમાં આપવામાં આવેલા છે.
  • જૈન ધર્મના તહેવારોની યાદી પણ આપવામાં આવેલી છે તમે નેક્સ્ટ બટન વડે મહિનો બદલી શકો છો.

સપ્ટેમ્બર-૨૦૨૪ ના તહેવારો અને મહત્વના દિવસો | September-2024 Gujarati Calendar

               આ એપ્લિકેશનમાં સપ્ટેમ્બર-૨૦૨૪ માં આવતા અગત્યના તહેવારો અને મહત્વના દિવસોની માહિતી આપવામાં આવેલ છે. જેની માહિતી નીચે મુજબ છે.

તારીખવારતહેવારનું નામ
2સોમવારભાદ્રપદ અમાસ, અમાવસ્યા
4બુધવારમહાવીર સ્વામી જન્મવચન, ચંદ્રદર્શન
5ગુરુવારવરાહ જયંતિ
6શુક્રવારકેવડા ત્રીજ
7શનિવારગણેશ ચતુર્થી, સંવત્સરી
8રવિવારઋષિ પાંચમ
11બુધવારદુર્ગાષ્ટમી, ગૌરી પૂજા, મહાલક્ષ્મી વ્રત
14શનિવારવામન જયંતિ, જયંતિ એકાદશી, બેન્ક હોલીડે
15રવિવારઓણમ
16સોમવારઈદ-એ-મિલાદ, વિશ્વકર્મા પૂજા
17મંગળવારગણેશ વિસર્જન, અંનત ચતુર્દશી
18બુધવારભાદ્રપદ પૂર્ણિમા, શ્રાદ્ધ પક્ષ પ્રારંભ
19ગુરુવારબીજનું શ્રાદ્ધ
20શુક્રવારત્રીજનું શ્રાદ્ધ
21શનિવારઈદ-એ-મૌલુદ, ચોથનું શ્રાદ્ધ
22રવિવારપાંચમનું શ્રાદ્ધ
23સોમવારછઠ અને સાતમનું શ્રાદ્ધ
24મંગળવારઆઠમનું શ્રાદ્ધ, કાલાષ્ટમી
25બુધવારનોમનું શ્રાદ્ધ
26ગુરુવારદશમનું શ્રાદ્ધ
27શુક્રવારએકાદશીનું શ્રાદ્ધ
28શનિવારઈન્દિરા એકાદશી, બેન્ક હોલીડે
29રવિવારબારસનું શ્રાદ્ધ, મઘા શ્રાદ્ધ
30સોમવારતેરસનું શ્રાદ્ધ

પ્લેસ્ટોર પર નું ગુજરાતી કેલેન્ડરના લિસ્ટ માં નું સૌથી પોપ્યુલર આ એપ્લિકેશન છે તેને મોબાઇલમાં ઇન્સ્ટોલ રાખો તમારા અનેક કાર્યો સરળ થઈ જશે.

એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે મુકવામાં આવેલી છે.

અગત્યની લિંક

ગુજરાતી કેલેન્ડર એપ ડાઉનલોડ અહીં ક્લિક કરો
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment